ઇન્ટરવ્યૂઝ/સામુદ્રો હિ તરંગ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 31: Line 31:

ઉત્તર : ટેકનિકને ખાતર ટેકનિક એટલે એ જ ઈયોનેસ્કોની ભાષા વાપરીને કહીએ તો લેખકને પોતાને શું કહેવાનું છે તેમાં હોય, તેના કરતાં પોતે વાપરવાનાં સાધનોમાં વિશેષ રસ હોય તે. તે પણ પાછું એટલે સુધી હોય કદાચ કે મારે કશું ખાસ કહેવાનું નથી, આ હું જે રીતે કહું છું તે જુઓ. તે કેવી અદ્ભુત રીતે કહ્યું છે તે જ પર્યાપ્ત છે મારા માટે અને એટલે તે ‘કેવી રીતે’માં જ માત્ર તેને રસ, એ રીતિ દ્વારા અણાયેલાં પરિણામોમાં નહિ. અબૂ સઈદ અય્યૂબ જે કહે છે (જેની હું પછી સ્પષ્ટતા કરું છું) તે આને જ વિશે કહે છે; પણ એ વાતમાં તો કલાની માત્ર અર્ધી બાજુ જ આવી ગણાય. મનુષ્યની પૂર્ણાકૃતિ વિશે તમે ઉલ્લેખ કર્યો છે તો એ જેવા જઈએ અને એને સંદર્ભમાં રાખી આ વાત કરીએ તો મનુષ્ય એટલે શું? એફઝિસ્ટન્શ્યાલિસ્ટોની ભાષામાં કહીએ તો મનુષ્ય એટલે Existence અને Essenceની મિલાવટ. મનુષ્ય એ માત્ર તેનાં અંગોપાંગ નથી, તેમને સમુત્ક્રાન્ત કરતું કોઈ અન્ય તત્ત્વ છે; માત્ર તેનાં અંગોપાંગ પર જ વજન આપીને તેને ઓળખવાનો પ્રયત્ન કરીએ તે જેટલું બેહૂદું ગણાય, તેટલુ જ માત્ર ટેકનિકને ખાતર ટેકનિકનો ઉપયોગ કરીએ તો બેહૂદું ગણાય. ટેકનિક દ્વારા કલાકૃતિ સિદ્ધ થાય છે, ટેકનિક એ જ કલાકૃતિ નથી એ વાત પૂરેપૂરી ખ્યાલમાં રાખવી જોઈએ. ટેકનિક વિના કલાકૃતિ નહિ, પણ ટેકનિક એ જ કલાકૃતિ નહિ. Form વિના Art નહિ, પણ Form એટલે જ Art નહિ. આ બાબતમાં આદમી અને ખુદા વિશે ઉર્દૂનો એક પ્રખ્યાત શેર છે તે જેવા જેવો છે, કેમ કે હું કહેવા માગું છું તે વાત તે સ્પષ્ટ રીતે કહી જાય છે :

{{Poem2Close}}
{{Poem2Close}}{{Block center|<poem>આદમ ખુદા કા નૂર હૈ, આદમ ખુદા નહીં;
{{Block center|<poem>આદમ ખુદા કા નૂર હૈ, આદમ ખુદા નહીં;
લેકિન ખુદા કે નૂર સે, આદમ જુદા નહીં.
લેકિન ખુદા કે નૂર સે, આદમ જુદા નહીં.
</poem>}}
</poem>}}