ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/કૃતિપરિચય: Difference between revisions

no edit summary
No edit summary
 
Line 7: Line 7:
પાત્ર-પ્રસંગલક્ષી 30  ઉપરાંત પ્રકરણોવાળી આ દીર્ઘ કથા પછી એમણે બીજી 8 કથાઓ લખી છે એ ટૂંકી રચનાઓ છે. એ વાર્તાઓ ધૂમકેતુ લખતા એવી લાગણીકેન્દ્રી રંગદર્શી વાર્તાઓ છે.  શહેરમાં જઈને રોગનો ભોગ બનતો યુવાન, ગામડામાં પ્રવેશતી શહેરીકરણની વિકૃતિ, અકસ્માત-પરંપરાથી ઊપસતી અતિ-ઊમિર્લતા આ વાર્તાઓના ઘટના-અંશો છે. એની વચ્ચે, ક્રાન્તિકારી વિચારોથી પ્રભાવિત પાત્રનાં વિચાર અને કાર્ય વચ્ચેનો વિસંવાદ આલેખતી ‘બોલ્શેવિઝમ! બોલ્શેવિઝમ! વધુ સુવાચ્ય અને રસપ્રદ છે.

આ બધી જ વાર્તાઓ, ગુજરાતીમાં ટૂંકી વાર્તા ગજું કાઢતી હતી એ સમયગાળામાં લખાયેલી છે. અલબત્ત, શ્રધરાણીની સર્જકતાનો એને ઓછો લાભ મળેલો છે. છતાં, એક સર્જકની રંગદર્શી કથાઓ તરીકે એ રસપ્રદ બનશે. {{Poem2Close}} {{Right |— '''રમણ સોની'''|}}

{{HeaderNav
|previous = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/લેખક-પરિચય|લેખક-પરિચય]]
|next = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/ઇન્સાન મિટા દૂંગા-નું કથયિતવ્ય |ઇન્સાન મિટા દૂંગા-નું કથયિતવ્ય ]]
}}
26,604

edits