ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/લેખક-પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|લેખક-પરિચય|}} <center>File:KrishnalalShridharaniPic.jpg <br> {{Poem2Open}} {{Color|Blue|'''કૃષ્ણલાલ શ્રી...")
 
No edit summary
 
Line 10: Line 10:
અખૂટ વિસ્મયની સાથે કઠોર નિર્ભ્રાન્તિ, સ્વપ્નિલ ભાવનાશીલતાની સાથે નવીન યુગબળોએ જગવેલી સંપ્રજ્ઞતા એમની કવિતાની જેમ એમનાં ‘વડલો’થી લઈને ‘મોરનાં ઈંડાં’ સુધીનાં નાટકોમાં પણ નિરૂપણ પામતાં રહ્યાં. એમણે ‘ઇન્સાન મિટા દૂંગા’(ગુજરાતી) જેવી કેટલીક પ્રસંગલક્ષી વાર્તાઓ પણ લખેલી.

યુવાન વયે (1934-46) કરેલા વિદેશ-વસવાટે ઘણાં વર્ષ એમનું ગુજરાતી સાહિત્યલેખન અટકી રહેલું. પરદેશથી પાછા આવ્યા પછી સર્જક તરીકે એમની એક નવીન મુદ્રા ઊપસી. વિદેશમાં એમની એક મહત્ત્વની પ્રતિભા વિચારક-પત્રકારની રહી. એ શક્તિવિશેષ એમના કેટલાક અંગ્રેજી ગદ્યગ્રંથોમાં પ્રગટેલો છે. એમની અંગ્રેજી આત્મકથા ‘My India, My America’ વ્યક્તિ, પરિવાર, દેશ, વિશ્વ ને સંસ્કૃતિ-વિચારને વ્યાપક ફલક પર આલેખતી ધ્યાનાર્હ કૃતિ  છે.{{Poem2Close}}        {{Right| '''— રમણ સોની'''|}}

{{HeaderNav
|previous = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/મુખપૃષ્ઠ-2|મુખપૃષ્ઠ-2]]
|next = [[ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/કૃતિપરિચય|કૃતિપરિચય]]
}}
26,604

edits