ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ક્રૂઝેડ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''ક્રૂઝેડ '''</big></big></center> <center>(ક્રૂઝેડ કહો તો ક્રૂઝેડ, જેહાદ કહો તો જેહાદ) </center> <center>[આ કાવ્યમાંથી અંશો]</center> <poem> {{gap|8em}}'''I''' {{gap|7.25em}}'''પીટર''' {{gap|7em}}(પરંપરિત) રોમની નગરી હતી ને ઈસુનો અગિયારમો સૈક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 134: Line 134:


{{gap|8em}}'''XV'''
{{gap|8em}}'''XV'''
{{gap|4em}}'''એલી, એલી, લમા શબકથની*'''
{{gap|4em}}'''એલી, એલી, લમા શબકથની<sup>*</sup>'''


ટીંબા ફરતે ટોળું ફરી વળ્યું
ટીંબા ફરતે ટોળું ફરી વળ્યું
Line 157: Line 157:
ભરવાડે મીઠી નજરે સૌને જોયાં
ભરવાડે મીઠી નજરે સૌને જોયાં
અને સ્કંધ પર ક્રૉસ લઈ, આગળ ચાલ્યો
અને સ્કંધ પર ક્રૉસ લઈ, આગળ ચાલ્યો
ફરી એક વાર.  
ફરી એક વાર.
[* ‘પ્રભુ, મારા પ્રભુ, મને કેમ તરછોડી દીધો?’
 
['''*''' ‘પ્રભુ, મારા પ્રભુ, મને કેમ તરછોડી દીધો?’
– વધસ્તંભ પરથી ઈસુની ઉક્તિ.]
– વધસ્તંભ પરથી ઈસુની ઉક્તિ.]


Navigation menu