ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ધર્મયુદ્ધ... ?: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 34: Line 34:
રાજવૈદ, આ બાણ નીકળે એવાં નથી  
રાજવૈદ, આ બાણ નીકળે એવાં નથી  
નિકટથી છોડાયેલાં છે!
નિકટથી છોડાયેલાં છે!
(ભીષ્મનાં દર્શન કરવા લોકો દૂરદૂરથી આવતા જાય – ધર્મવીર ભારતી ધૂપ ધરે, દુર્ગા ભાગવત આરતી ઉતારે, ઈરાવતી કર્વે પ્રદક્ષિણા કરે.૧)
(ભીષ્મનાં દર્શન કરવા લોકો દૂરદૂરથી આવતા જાય – ધર્મવીર ભારતી ધૂપ ધરે, દુર્ગા ભાગવત આરતી ઉતારે, ઈરાવતી કર્વે પ્રદક્ષિણા કરે.)<sup></sup>


ભીષ્મ :
ભીષ્મ :
Line 105: Line 105:
(અનુષ્ટુપ)
(અનુષ્ટુપ)
સૂર્યનું ચક્ર રોકાતું આવી સત્તરમે દિને  
સૂર્યનું ચક્ર રોકાતું આવી સત્તરમે દિને  
કર્મના આર્દ્ર પોકારે પાર્થના પ્રાણ ખૂંપતા
કર્ણના આર્દ્ર પોકારે પાર્થના પ્રાણ ખૂંપતા


(સોરઠો)
(સોરઠો)
Line 121: Line 121:
લેવાયું લગ્ન ઉરમગ્ન ત્રિશૂલ સાથે  
લેવાયું લગ્ન ઉરમગ્ન ત્રિશૂલ સાથે  
જામાત્રને શકટથી ગૃહિણી ઉતારે  
જામાત્રને શકટથી ગૃહિણી ઉતારે  
શિયાળવી મૃતકને રથમાંથી તેમ૨
શિયાળવી મૃતકને રથમાંથી તેમ<sup>૨</sup>
   
   
(સ્રગ્ધરા)
(સ્રગ્ધરા)