ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/મથુરાદાસ જેરામ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 56: Line 56:
તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય
તમે કહેશો કે યાર, સફળતા એને કહેવાય
મથુરાદાસનું તો જાણે... સમજ્યા)
મથુરાદાસનું તો જાણે... સમજ્યા)
જો કે મારે ઉમેરવું જોઈએ કે  
 
જો કે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે  
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે  
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું  
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું  
Line 81: Line 82:
વાઙ્મય મંદિર ચણી શકતો નથી  
વાઙ્મય મંદિર ચણી શકતો નથી  
જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી  
શબ્દોનાં પીંછાં ઓઢાડી શકતો નથી
તારાં સંદર્ભનાં નગ્ન ડિલ પર  
તારાં સંદર્ભના નગ્ન ડિલ પર
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી  
એક પ્રામાણિક વેદના સિવાય કશુંય આપી શકતો નથી  
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા