ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/કેળવણીનો કીમિયો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૪. કેળવણીનો કીમિયો | }} {{Poem2Open}} ‘કેળવણીનો કીમિયો’ રૂઢ અર્થમા...")
 
No edit summary
Line 8: Line 8:
ઉમાશંકર આ પુસ્તકના લઘુ પણ માર્મિક નિવેદનમાં ‘કેળવણી’ને પોતે ‘ધર્મ’ના ઘરગથ્થુ પર્યાય તરીકે સમજતા હોવાનું જણાવે છે. કેળવણીનું કામ દિલમાં દીવો કરવાનું છે – ખાસ કરીને પોતાના, એ પણ તેમની કેળવણી વિશેની સમજ છે.<ref> કેળવણીનો કીમિયો, પૃ. ૧૦૯. </ref> ઉમાશંકર “કેળવવું એટલે હતું તેનાથી વધુ ઉપયોગી થાય એવા સંસ્કાર થાપવા”<ref> એજન, પૃ. ૧૨૪. </ref> એવો અર્થ પણ કેળવણીનો આપે છે. કેળવણી આમ સમષ્ટિનિષ્ઠ સંસ્કારપ્રવૃત્તિ છે. તેઓ કહે છે કે માનવી માનવી વચ્ચેના સંબંધોની સંજીવની શિક્ષક અને વિદ્યાર્થી – એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચે ચાલતી કેળવણીની પ્રક્રિયામાં છે. “સામી વ્યક્તિ પ્રત્યે અપાર સદ્ભાવ વગર કેળવણીનું કશું નક્કર કામ થઈ શકે એ સંભવિત નથી.”<ref> એજન, નિવેદન. </ref> – એમ એમનું માનવું છે. ઉમાશંકર કેળવણીનું લક્ષ્ય ‘માણસ બનાવવાનું છે’ એમ દૃઢપણે માને છે.”<ref> એજન, પૃ. ૨૦, ૨૮. </ref> કેળવણીએ મનુષ્યની અંદર જે સર્જકતત્ત્વ (creative principle) છે તેને સક્રિય બનાવવાનું કામ કરવાનું છે.<ref> એજન, પૃ. ૪. </ref> કેળવણીએ વર્તમાન સમયમાં ઘણી મહત્ત્વની જવાબદારીઓ અદા કરવાની છે. તેણે વ્યષ્ટિ – સમષ્ટિ વચ્ચે સેતુરચનાનું – સંવાદતત્ત્વની પ્રાણપ્રતિષ્ઠાનું કાર્ય કરવાનું છે. ઉમાશંકર તો માનવીય વિશ્વના સ્વાસ્થ્યનો ઇલાજ કેળવણી છે એમ માને છે. કેળવણી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંવાદ-સમજાવટ દ્વારા સ્નેહ-સંસ્કારથી આહ્લાદક એવી ઉદાત્ત માનવીય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. તેઓ એ વાત સુંદર રીતે નીચેના શબ્દોમાં મૂકે છે :

:“સ્વસ્થ થવાનો ઇલાજ છે કેળવણી, સાચી રીતની કેળવણી. માનવીય સંબંધોની વિવિધતામાં પ્રેમનું વહેણ સજીવન કરી શકે એવી કેળવણી. કેળવણી કામ પાડે છે માનવવ્યક્તિઓથી. એ તો છે ઉપ + નિ + ષદ્ (પાસે પાસે બેઠક), શીખવનાર અને શીખનારનું સાન્નિધ્ય. એક માનવવ્યક્તિ અને બીજી વચ્ચે એ વાર્તા-સંલાપ છે. બે જણ વચ્ચેનો સંવાદ (‘ડાય-લૉગ’) છે. સમૂહપ્રચારનાં સાધનો મોટા પાયા પરનો બહુજનસંલાપ (‘મલ્ટી-લૉગ’) એટલે કે મોટી સંખ્યા આગળ બોલવાનું શક્ય બનાવે છે; પણ તેનું પરિણામ આવે છે મોટે ભાગે એકોક્તિ(‘મૉનોલૉગ’)માં. બોલનારો પોતાની સાથે જ જાણે બોલી રહ્યો ન હોય અને કોઈ જ એને સાંભળતું ન હોય ! માનવજાતિના મહાન શિક્ષકોએ કેળવણીનો કીમિયો (અલ્-કીમિયા, આલ્કમી) અજમાવ્યો છે, અને એ તો છે સમજાવટની કળા, તે તો છે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધરૂપે પ્રગટ થતો સમજાવવા દ્વારા જીતી લેનારો પ્રેમનો પ્રકર્ષ. ઋષિઓ હંમેશાં ‘नौ’ – ‘આપણે બે’ ની વાત કરે છે. વળી અર્વાચીન ભારતે નિપજાવેલા ત્રણ મહાન શિક્ષકો – ગુરુદેવ રવીન્દ્રનાથ, શ્રીઅરવિંદ અને મહાત્મા ગાંધીનો દાખલો લો. તેઓમાંના પ્રત્યેકે ગ્રંથો ભરાય એટલાં બીજાં લખાણો ઉપરાંત હજારો અંગત પત્રો લખ્યા છે. અસંખ્ય માનવ વ્યક્તિઓ સાથે એમના હૃદય-હૃદય વચ્ચેના વાર્તાલાપ સમાન છે.”

(કેળવણીનો કીમિયો, ૧૯૭૭, પૃ. ૨૬૦)
{{Right|(કેળવણીનો કીમિયો, ૧૯૭૭, પૃ. ૨૬૦)}}<br>
ઉમાશંકર કેળવણીને વ્યાપક અર્થમાં ઘટાવે છે. અને તેથી જ માનવજાતના મહાન શિક્ષકો તરીકે એક જ સૂત્રમાં રવીન્દ્રનાથ, અરવિંદ અને ગાંધીજીને સાંકળવાનું બની શકે છે. કેળવણીમાં વૈયક્તિક તેમ જ સામાજિક ક્રાંતિ કરવાનું સામર્થ્ય છે. એવા કેળવણીના સાધનનો આપણા ભારતમાં વર્તમાન પરિસ્થિતિમાં એક વિશેષ ઉપયોગ છે. ઉમાશંકરે એ સંદર્ભમાં અહીં મહદ્અંશે કેળવણીની વિચારણા કરી છે.

ઉમાશંકરે આ પુસ્તકના ત્રણ ખંડોમાંથી પ્રથમ ખંડમાં કેળવણી સામાન્ય વિશે, બીજા ખંડમાં કેળવણીના માધ્યમ વિશે અને ત્રીજા ખંડમાં ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં કેળવણીના લક્ષ્ય વિશે ઠીક ઠીક વિચાર્યું છે. કેળવણી અને સ્વતંત્રતા, શિક્ષણનું રાષ્ટ્રીયકરણ, આપણાં રાષ્ટ્રીય આયોજનોમાં કેળવણીનું સ્વરૂપ અને લક્ષ્ય, આપણી નઈ તાલીમ આપતી ગ્રામસંસ્થાઓ, વિદ્યાર્થીઓના પરદેશગમનનો પ્રશ્ન, શિક્ષિત બેકારીનો પ્રશ્ન, વ્યાવસાયિક તાલીમની આવશ્યકતા, વિજ્ઞાન અને માનવવિદ્યાઓની કેળવણીનું સંયોજન, રાષ્ટ્રીય એકતાના સંદર્ભમાં કેળવણીની કામગીરી, શિક્ષણના માધ્યમના પ્રશ્નો, અંગ્રેજીની જાણકારીના પ્રશ્નો, લિપિ અને અભ્યાસક્રમના પ્રશ્નો, વિશ્વવિદ્યાલયોનું સ્વરૂપ — આ બધાં વિશે તેમની કેટલીક ધ્યાનાર્હ વિચારણા અત્રે જોવા મળે છે. ઉમાશંકર બાલશિક્ષણને, છાત્રાલય-શિક્ષણનેય ભૂલ્યા નથી.

Line 19: Line 19:
ઉમાશંકર મનુષ્યની રચનાત્મક પ્રકૃતિમાં પારાવાર શ્રદ્ધા ધરાવતા હોવાથી ‘રસ્તો છે જ’ એવા આસ્તિકભાવ સાથે જ કેળવણીના પ્રશ્નોની ચર્ચાવિચારણા ચલાવે છે. કેળવણી કેવળ વ્યક્તિઘડતરનું જ નહીં સમાજઘડતરનુંયે સાધન હોઈ કેળવણીના માધ્યમ વિશે, તેના રાષ્ટ્રીયકરણ વિશેય તેઓ વિચારે છે. તેઓ ઇચ્છે છે કે કેળવણી જે વસ્તુ પોતાના માટે સાધન છે તેને સાધ્યની પ્રતિષ્ઠા ન આપે અને જે વસ્તુઓ ખરેખર સાધ્ય છે તે સાધનની આંધળી ઉપાસનામાં ગુમાવી ન બેસે – એની ચિંતા કરે અને એ રીતે માધ્યમનો પ્રશ્ન ઉકેલવામાં લાગે, ઉમાશંકર આપણા દેશકાળના સંદર્ભમાં કેળવણીમાં ત્રિભાષીની નીતિની તરફેણ કરે છે. શિક્ષણનું માધ્યમ તો માતૃભાષા જ હોય એ વિશે તેઓ અતિ સ્પષ્ટ છે. અંગ્રેજી ભાષા વૈશ્વિક સંપર્કની દૃષ્ટિએ આવશ્યક છે અને તેનો ‘દીવો ન હોલાય’ એ માટે તકેદારી રાખવાનું તેઓ સૂચવે છે. હિન્દી ને તેઓ કડીભાષા તરીકે – રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારે છે પણ તે માતૃભાષાના હક પર તરાપ મારે તે તેમને યોગ્ય રીતે જ મંજૂર નથી. વળી યત્ર યત્ર અંગ્રેજી તત્ર તત્ર હિન્દી – એવા સમીકરણની ભૂલ તરફ ધ્યાન દોરવામાં તેમની વૈચારિક સજાગતા ને સૂક્ષ્મતા સુપેરે પ્રતીત થાય છે. ઉમાશંકર જેમ જીવનને ખાતર કળામાં, તેમ જીવનને ખાતર શિક્ષણમાં માનનારા છે ને તેથી જ શિક્ષણના – કેળવણીના પ્રશ્નો જીવનના પ્રશ્નો<ref> કેળવણીનો કીમિયો, પૃ. ૫. </ref> હોવાનું તેઓ જણાવે છે. તેઓ એ પ્રશ્નોને હલ કરવાની રીત પણ વધુ નાજુક, સમજભરી ને ધૈર્યભરી વિવેકપૂત હોય એમ માને છે. તેઓ વિદ્યાર્થીનો શિરચ્છેદ કે પદચ્છેદ ન થાય એ પ્રકારની એક સર્વાંગીણ, અખંડ કેળવણી-પ્રક્રિયાના હિમાયતી છે. કેળવણીમાં આપવાનું છે એ કરતાં સર્જવાનું વિશેષ છે. અને તેથી કેળવણીકારને માથે આમ કેળવણીનીયે મોટી જવાબદારી આવે છે. વ્યક્તિ પોતે પોતાનો યોગ્ય શિક્ષક બની હશે તો એની પાસેથી સમાજને તો સરવાળે લાભ જ છે. ઉમાશંકર લખે છે :

“હું છું શિક્ષક,
ચાલે મારી અહો અહોનિશ શાળા!”
“હું છું શિક્ષક,
ચાલે મારી અહો અહોનિશ શાળા!”
{{right|(સમગ્ર કવિતા, પૃ. ૫૩૨)}}<br>
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૫૩૨)}}<br>
સંસારશાળાના શિક્ષક ઉમાશંકર સાહિત્યકારના ધર્મનેય એક પ્રકારના શિક્ષકધર્મ તરીકે ઓળખાવે તો એમાં આશ્ચર્ય નથી. એમણે મન સાહિત્યકાર પોતેય એક પ્રકારનો શિક્ષક છે. શિક્ષક એટલે જે શાળામાં ભણાવે તે – એ વ્યાખ્યા તો ઉમાશંકરના ચિત્તમાં હોય જ શેની ? એ તો જે કોઈ આત્મવિકાસનો પુરુષાર્થ પોતાને રુચિકર એ રીતે કરે છે એ સૌમાં કેળવણીધર્મનું જ તત્ત્વ અવલોકે છે. ધર્મ અને કળામાં કેળવણી છે તો કેળવણીમાં ધર્મ અને કળા બંને છે. એ જોવા માટે સંવાદમૂલક દૃષ્ટિની આવશ્યકતા છે. ઉમાશંકર એવી સંવાદમૂલક દૃષ્ટિના કેળવણીકાર છે. ‘સાહિત્ય’નો યૌગિક અર્થ લેતાં એ ‘સાહિત્ય’-ધર્મી કેળવણીકાર છે એમ પણ આપણે કહી શકીએ. એમના પર ગાંધીજી અને ફ્રાન્સના ફિલસૂફ મારિતેંનો વધુ પડતો પ્રભાવ હોવાનું પ્રા. રમેશ શાહ માને છે;<ref> પ્રા. રમેશ શાહ, ‘શ્રી ઉમાશંકર જોશીના કેળવણીવિષયક વિચારો’, બુદ્ધિપ્રકાશ, પૃ. ૧૫. </ref> આમ છતાં એમના કેળવણીવિચારમાં એમની આંતરપ્રતીતિનો રણકો સ્પષ્ટ છે.

આ ‘કેળવણીનો કીમિયો’ ગ્રંથમાં ઉમાશંકરે કેટલાક પોતાના કેળવણી-ઘડતરના દ્યોતક એવા ઉદ્ગારોય આપ્યા છે. એ રીતે ઉમાશંકરના વ્યક્તિત્વનો – સર્જક વ્યક્તિત્વનો પણ પૂરો પરિચય મેળવવામાં આ ગ્રંથ ઉપયોગી જણાય. વળી એમનામાં સાહિત્ય અને શિક્ષણ એકબીજાના હાથમાં હાથ રાખી, પરસ્પરનો સહકાર – ઉત્કર્ષ સાધતાં આગળ ચાલ્યાં છે. એ રીતે જે ‘કેળવણીનો કીમિયો’ છે એને વ્યાપક અર્થમાં ‘સર્જકતાનોયે કીમિયો’ પણ લેખી શકાય.

Line 29: Line 29:
— અહીં ઉમાશંકરે બ્રિટિશ અમલ દરમિયાનની પરદેશી શિક્ષણપદ્ધતિનો ચિતાર કેવી અસરકારક ભાષામાં આપ્યો છે તે જોઈ શકાશે.

:“બીજા ધોરણમાં અમને શ્રી રાયચંદભાઈ વર્ગશિક્ષક તરીકે મળ્યા. કેવડું મોટું સદ્ભાગ્ય ! God made me-થી શરૂ થતી મૅકમિલન વાચનમાળાની બીજી ચોપડીના એકેએક શબ્દનો સંપૂર્ણ પદચ્છેદ એમણે વર્ગમાં બે વાર કરાવેલો. અને એક વાર માત્ર શબ્દની ઓળખાણ આપવાનો ક્રમ રાખેલો. સાચું કહું ? આરંભમાં મારું વ્યાકરણવિષયક જ્ઞાન એટલું બધું ધરખમ હતું કે આગળનો વિદ્યાર્થી ક્રિયાપદને transitive (સકર્મક) કહે અને એનું ખોટું પડે એટલે હું ઊભો થઈને હિંમતભેર કહેતો – intransitive (અકર્મક) અને સાચો પડતો ! પણ જે રીતે અમે પલોટાયા તેનું પરિણામ એ આવ્યું કે વરસને અંતે આચાર્યશ્રી એમના વર્ગમાં કોઈને અંગ્રેજી વ્યાકરણ ન આવડે તો એ વખતના કદાવર ઊંચા વિદ્યાર્થીઓ સામે બોલાવી મંગાવીને સળેકડા જેવી મારી આકૃતિ ઊભી કરતા. ‘ગ્રામેરિયન’નું ઉપનામ પણ એમણે આપ્યું ! — જોકે પછીથી એ ઉપનામ હું સાર્થક કરી શક્યો નથી.”

(કેળવણીનો કીમિયો, પૃ. ૬૮)
{{Right|(કેળવણીનો કીમિયો, પૃ. ૬૮)}}<br>
— અહીં ઉમાશંકર પોતાનોયે વિનોદ કરી લેવાની તકનો પૂરો લાભ ઉઠાવે છે.

:“છતાં અત્યારે તમે મને તક આપી છે તો એક વાત તો સીધી કહીશ જ. તે એ કે તમે આગળ ઉપર હાઈકોર્ટો ધ્રુજાવો કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો, ધારાસભા ગજાવો કે મોટી મોટી મેદનીઓ ડોલાવો, ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ, આટલું કદી ભૂલશો નહિ કે તમે અહીં અત્યારે ભણો છો એ એક અકસ્માત જ છે. આ કમભાગી દેશમાં સોમાંથી માંડ દસ-વીસ બાળકો પાટીપેન દેખવા પામતાં હશે. તમે અહીં ભણો છો ને તમારી ઉંમરના ગોઠિયાઓ ખેતરે માળા પર ચઢી પંખીડાં ઉડાડે છે, શહેરોનાં કારખાનાંમાં બેવડ વળી જાય છે, વીશીઓનાં અંગીઠાં આગળ શેકાય છે અથવા તો મુંબઈની ચોપાટી પર પગચંપી કરે છે. કોઈ અકસ્માતથી તમે એને ઠેકાણે હોત, એ તમારે ઠેકાણે હોત. પણ તમને ભણવા મળે છે ને આગળ ઉપર તમે મોટા તિસ્મારખાં બની જાઓ તો આટલું આ જરી ભૂલશો નહિ. અનેક લાલચો અને પ્રલોભનો હોય પણ પેલા વાંદરાએ મગરને કહ્યું હતું તેમ કહેજો કે મારું કાળજું તો, અરે, ત્યાં રહી ગયું ! – ત્યાં, જ્યાં કુમળાં બાળકો ટોયા બની પંખી ઉડાડે છે, કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે, પોતે ન સમજી શકે એવાં છાપાં વેચતા ફૂટપાથ પર દોડે છે. આંખમાં આંસુ સાથે માએ કહેલું તે માતૃવતને પણ કહ્યું માનજો : ‘ઉગમણે બારણે આપણું ઘર છે.’ એટલું એક ભૂલશો મા.