એકતારો/દ્યો ઠેલા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દ્યો ઠેલા!|}} <poem> દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા, હમ્બેલા! હમ...")
 
No edit summary
 
Line 26: Line 26:
હોંશીલા! જોશીલા! દ્યો ઠેલા! ૩.
હોંશીલા! જોશીલા! દ્યો ઠેલા! ૩.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = નિરર્થક તૈયારીઓ
|next = કેમ કરે? કાયદો નૈ!
}}

Latest revision as of 12:23, 22 January 2022


દ્યો ઠેલા!


દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,
હમ્બેલા! હમ્બેલા! હમ્બેલા!

ઊંચી છે વાટ
વંકા છે વાટ
અંધારી રાત : દ્યો ઠેલા!
ઉંઘો ના, યાંત્રિકો, દ્યો ઠેલા! ૧.

દ્યો ઠેલા, ગાડી છે વેરાને;
દ્યો ઠેલા, ભાને કે બેભાને;
ભીડાવો ખંભા સુ ખંભાને
દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા! ર.

યંત્રોના યાંત્રિકો હારેલા
થાકેલા, પીધેલા, બ્હેકેલા,
સેતુઓ ભાંગીને સૂતેલા,

પડિયા છે, પડવા દ્યો, દ્યો ઠેલા!
હમ્બેલા! હમ્બેલા! દ્યો ઠેલા!
હોંશીલા! જોશીલા! દ્યો ઠેલા! ૩.