એકતારો/બંદૂકની આડશે આખરી ગાન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બંદૂકની આડશે આખરી ગાન|}} <poem> બનાવટી છે! કેન્યૂટની વાત બનાવટ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 17: Line 17:
વાયુ ન પેસે, તરડોય ભીડો.
વાયુ ન પેસે, તરડોય ભીડો.
કમાડ ભીડો. ર
કમાડ ભીડો. ર
</poem>


{{Poem2Open}}
*આ કાવ્ય વાણીસ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મૂકતા રાજવીઓની મનોદશા કથે છે.
*આ કાવ્ય વાણીસ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મૂકતા રાજવીઓની મનોદશા કથે છે.
{{Poem2Close}}


<poem>
છિદ્રો બુર્યાં કે?
છિદ્રો બુર્યાં કે?
બુદ્ધિ તણાં છિદ્ર બધાં બુર્યાં કે?
બુદ્ધિ તણાં છિદ્ર બધાં બુર્યાં કે?
Line 65: Line 61:
ભયથી નહિ હો! ૮
ભયથી નહિ હો! ૮
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = વધુ ન માગ્યું
|next = સલામો
}}
26,604

edits