વધે છે અંધારૂં, ત્યમ ત્યમ વધે હામ પ્રિય હો! વધુ ભૂતો ભાળું, ત્યમ ઉર રમે રામ પ્રિય જો! ૧ મને મસ્તી લાગી, રમત રમવાને થનગનું, જશે સુસ્તી ભાગી. વિજય–વીર હું છો નવ બનું. ૨.