ઓખાહરણ/કડવું ૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|}} <poem> {{Color|Blue|[ આખ્યાનના પ્રથમ કડવામાં મંગલાચરણ સ્વરૂપ...")
 
No edit summary
Line 6: Line 6:

રાગ રામગ્રી
રાગ રામગ્રી
શ્રી શંભુસુતને આદ્ય આરાધું જી, મન-કર્મ-વચને સેવા સાધુ જી;  
શ્રી શંભુસુત<ref>શંભુસુત-શિવપુત્ર ગણપતિ</ref>ને આદ્ય આરાધું જી, મન-કર્મ-વચને સેવા સાધુ જી;  
ચૌદ લોક જેહને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી? ૧
ચૌદ લોક જેહને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી? ૧
ઢાળ
ઢાળ
Line 21: Line 21:
મારા પ્રભુને પ્રથમ પૂજીએ, જય જય દુંદલ દેવ. ૫
મારા પ્રભુને પ્રથમ પૂજીએ, જય જય દુંદલ દેવ. ૫

સેવું બ્રહ્મતનયા સરસ્વતી, જે રૂપ મનોહર માત,
સેવું બ્રહ્મતનયા<ref>બ્રહ્મતનયા-બ્રહ્માની પુત્રી સરસ્વતી</ref>સરસ્વતી, જે રૂપ મનોહર માત,
તું બ્રહ્માચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત; ૬
તું બ્રહ્માચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત; ૬

Line 27: Line 27:
વિશ્વંભરી વરદાયિની, કરો કોટિ વિઘ્નનો ધ્વંસ; ૭
વિશ્વંભરી વરદાયિની, કરો કોટિ વિઘ્નનો ધ્વંસ; ૭

કમલાક્ષી ને કમલવદની, કમલભૂ કન્યાય,  
કમલાક્ષી ને કમલવદની, કમલભૂ<ref>કમલભૂ-કમળની પૃષ્ઠભૂમિવાળી</ref> કન્યાય,  
વેદશાસ્ત્ર ને ઉપનિષદ, ધર્મશાસ્ત્ર ને ન્યાય; ૮
વેદશાસ્ત્ર ને ઉપનિષદ, ધર્મશાસ્ત્ર ને ન્યાય; ૮

બ્રહ્મવિદ્યા, યોગવિદ્યા, પુરાણ અષ્ટાદશ,
બ્રહ્મવિદ્યા, યોગવિદ્યા, પુરાણ અષ્ટાદશ<ref>અષ્ટાદશ – અષ્ટકદશ એટલે અઢાર</ref>,
ગાનતાન ને સાત સ્વર, એ સર્વ તારે વશ; ૯
ગાનતાન ને સાત સ્વર, એ સર્વ તારે વશ; ૯

Line 52: Line 52:
વન્દે વિપ્ર પ્રેમાનંદ : માતા! કરો ગ્રંથને પુરણ રે. ૧૫
વન્દે વિપ્ર પ્રેમાનંદ : માતા! કરો ગ્રંથને પુરણ રે. ૧૫

શબ્દાર્થ
શંભુસુત-શિવપુત્ર ગણપતિ, બ્રહ્મતનયા-બ્રહ્માની પુત્રી સરસ્વતી, અષ્ટાદશ – અષ્ટકદશ એટલે અઢાર, કમલભૂ-કમળની પૃષ્ઠભૂમિવાળી.
</poem>
</poem>

18,450

edits