ઓખાહરણ/કડવું ૨૫: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૫|}} <poem> {{Color|Blue|[મુંઝાયેલો બાણાસુર શિવજીને અનિરૂધ્ધ અન...")
 
No edit summary
 
Line 10: Line 10:
:::'''ઢાળ'''
:::'''ઢાળ'''
રાજન રીઝ્યો દૈત્યનો, તે શરણ શંકરને ગયો,  
રાજન રીઝ્યો દૈત્યનો, તે શરણ શંકરને ગયો,  
પાયે લાગી પંચવદનને સમાચાર સઘળો કહ્યો : ૨  
પાયે લાગી પંચવદન<ref>પંચવદન-શિવજીનું એક નામ</ref>ને સમાચાર સઘળો કહ્યો : ૨  


‘પુત્ર જે પ્રદ્યુમન તો, તેણે કુળને લગાડ્યું લાંછન,
‘પુત્ર જે પ્રદ્યુમન તો, તેણે કુળને લગાડ્યું લાંછન,
Line 41: Line 41:


પટ્ટી, ફરસી, પરિઘ, ભાલા, ભોગળ ને ભીંડીમાળ,  
પટ્ટી, ફરસી, પરિઘ, ભાલા, ભોગળ ને ભીંડીમાળ,  
ખાંડાં, ખપુવા, ત્રિશૂલ શક્તિ, વઢે વીર વિકરાળ. ૧૨
ખાંડાં, ખપુવા<ref>ખપુવા-એક પ્રકારનું શસ્ત્ર</ref>, ત્રિશૂલ શક્તિ, વઢે વીર વિકરાળ. ૧૨


ગિરિ તરુવર અસ્થિ ચર્મ વરસે દાનવ દુષ્ટ,
ગિરિ તરુવર અસ્થિ ચર્મ વરસે દાનવ દુષ્ટ,
સાંગ ભાલા મલ્લ બાઝે, પડે પાટુ ને મુષ્ટ; ૧૩  
સાંગ ભાલા મલ્લ બાઝે, પડે પાટુ ને મુષ્ટ; ૧૩ f


પ્રબળ માયા આસુરી, તેણે થઈ રહ્યો અંધકાર,  
પ્રબળ માયા આસુરી, તેણે થઈ રહ્યો અંધકાર,  
Line 52: Line 52:
ધર્મ ચૂકી, મામ મૂકી, કાયર પુરુષ પળાય. ૧૫  
ધર્મ ચૂકી, મામ મૂકી, કાયર પુરુષ પળાય. ૧૫  


શ્રોણિતની ત્યાં સરિતા વહે, ભયાનક ભાસે ભોમ,  
શ્રોણિત<ref>શ્રોણિત-લોહી</ref>ની ત્યાં સરિતા વહે, ભયાનક ભાસે ભોમ,  
પદપ્રહારે રુધિર ઊડે, સૂરજ ઢંકાયો વ્યોમ! ૧૩  
પદપ્રહારે રુધિર ઊડે, સૂરજ ઢંકાયો વ્યોમ! ૧૩  


Line 70: Line 70:
અસ્થિ ચર્મની, મેદની બે પાળી બંધાઈ રહી. ૨૧  
અસ્થિ ચર્મની, મેદની બે પાળી બંધાઈ રહી. ૨૧  


માતંગ-અંગ મસ્તકવિહોણાં, તે બિહામણાં વિકરાળ,
માતંગ<ref>માતંગ-આખલો</ref>-અંગ મસ્તકવિહોણાં, તે બિહામણાં વિકરાળ,
કુંભસ્થળ શું કાચલાં! શીશ-કેશ શેવાળ! ૨૨  
કુંભસ્થળ શું કાચલાં! શીશ-કેશ શેવાળ! ૨૨  


Line 77: Line 77:


દુંદુભિ તણાયાં રથ ભાંગિયા, શોભીતા શું વહાણ!  
દુંદુભિ તણાયાં રથ ભાંગિયા, શોભીતા શું વહાણ!  
નીરખીને આ નદી દારુણ, કોપે ચડ્યા શૂલપાણ. ૨૪
નીરખીને આ નદી દારુણ,<ref>દારૂણ-કરૂણ</ref> કોપે ચડ્યા શૂલપાણ. ૨૪


:::'''વલણ'''
:::'''વલણ'''
શૂલપાણિજી સૂંઢિયા, વૃષભ હાંક્યો ભૂધર ભણી,  
શૂલપાણિજી સૂંઢિયા, વૃષભ હાંક્યો ભૂધર<ref>ભૂધર-શ્રીકૃષ્ણ</ref> ભણી,  
વિપ્ર પ્રેમાનંદ કહે કથા, રાડ વાધી હરિ-હર તણી. ૨૫
વિપ્ર પ્રેમાનંદ કહે કથા, રાડ વાધી હરિ-હર તણી. ૨૫
</poem>
</poem>
18,450

edits