18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૫|}} <poem> {{Color|Blue|[મુંઝાયેલો બાણાસુર શિવજીને અનિરૂધ્ધ અન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
:::'''ઢાળ''' | :::'''ઢાળ''' | ||
રાજન રીઝ્યો દૈત્યનો, તે શરણ શંકરને ગયો, | રાજન રીઝ્યો દૈત્યનો, તે શરણ શંકરને ગયો, | ||
પાયે લાગી | પાયે લાગી પંચવદન<ref>પંચવદન-શિવજીનું એક નામ</ref>ને સમાચાર સઘળો કહ્યો : ૨ | ||
‘પુત્ર જે પ્રદ્યુમન તો, તેણે કુળને લગાડ્યું લાંછન, | ‘પુત્ર જે પ્રદ્યુમન તો, તેણે કુળને લગાડ્યું લાંછન, | ||
Line 41: | Line 41: | ||
પટ્ટી, ફરસી, પરિઘ, ભાલા, ભોગળ ને ભીંડીમાળ, | પટ્ટી, ફરસી, પરિઘ, ભાલા, ભોગળ ને ભીંડીમાળ, | ||
ખાંડાં, ખપુવા, ત્રિશૂલ શક્તિ, વઢે વીર વિકરાળ. ૧૨ | ખાંડાં, ખપુવા<ref>ખપુવા-એક પ્રકારનું શસ્ત્ર</ref>, ત્રિશૂલ શક્તિ, વઢે વીર વિકરાળ. ૧૨ | ||
ગિરિ તરુવર અસ્થિ ચર્મ વરસે દાનવ દુષ્ટ, | ગિરિ તરુવર અસ્થિ ચર્મ વરસે દાનવ દુષ્ટ, | ||
સાંગ ભાલા મલ્લ બાઝે, પડે પાટુ ને મુષ્ટ; ૧૩ | સાંગ ભાલા મલ્લ બાઝે, પડે પાટુ ને મુષ્ટ; ૧૩ f | ||
પ્રબળ માયા આસુરી, તેણે થઈ રહ્યો અંધકાર, | પ્રબળ માયા આસુરી, તેણે થઈ રહ્યો અંધકાર, | ||
Line 52: | Line 52: | ||
ધર્મ ચૂકી, મામ મૂકી, કાયર પુરુષ પળાય. ૧૫ | ધર્મ ચૂકી, મામ મૂકી, કાયર પુરુષ પળાય. ૧૫ | ||
શ્રોણિત<ref>શ્રોણિત-લોહી</ref>ની ત્યાં સરિતા વહે, ભયાનક ભાસે ભોમ, | |||
પદપ્રહારે રુધિર ઊડે, સૂરજ ઢંકાયો વ્યોમ! ૧૩ | પદપ્રહારે રુધિર ઊડે, સૂરજ ઢંકાયો વ્યોમ! ૧૩ | ||
Line 70: | Line 70: | ||
અસ્થિ ચર્મની, મેદની બે પાળી બંધાઈ રહી. ૨૧ | અસ્થિ ચર્મની, મેદની બે પાળી બંધાઈ રહી. ૨૧ | ||
માતંગ-અંગ મસ્તકવિહોણાં, તે બિહામણાં વિકરાળ, | માતંગ<ref>માતંગ-આખલો</ref>-અંગ મસ્તકવિહોણાં, તે બિહામણાં વિકરાળ, | ||
કુંભસ્થળ શું કાચલાં! શીશ-કેશ શેવાળ! ૨૨ | કુંભસ્થળ શું કાચલાં! શીશ-કેશ શેવાળ! ૨૨ | ||
Line 77: | Line 77: | ||
દુંદુભિ તણાયાં રથ ભાંગિયા, શોભીતા શું વહાણ! | દુંદુભિ તણાયાં રથ ભાંગિયા, શોભીતા શું વહાણ! | ||
નીરખીને આ નદી દારુણ, કોપે ચડ્યા શૂલપાણ. ૨૪ | નીરખીને આ નદી દારુણ,<ref>દારૂણ-કરૂણ</ref> કોપે ચડ્યા શૂલપાણ. ૨૪ | ||
:::'''વલણ''' | :::'''વલણ''' | ||
શૂલપાણિજી સૂંઢિયા, વૃષભ હાંક્યો ભૂધર ભણી, | શૂલપાણિજી સૂંઢિયા, વૃષભ હાંક્યો ભૂધર<ref>ભૂધર-શ્રીકૃષ્ણ</ref> ભણી, | ||
વિપ્ર પ્રેમાનંદ કહે કથા, રાડ વાધી હરિ-હર તણી. ૨૫ | વિપ્ર પ્રેમાનંદ કહે કથા, રાડ વાધી હરિ-હર તણી. ૨૫ | ||
</poem> | </poem> |
edits