ઓખાહરણ/કડવું ૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨|}} <poem> [મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને ઓખાહરણની કથા સ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:

<poem>
<poem>
[મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને ઓખાહરણની કથા સંભળાવે છે. અસુરરાજ બાણાસુર શિવજીની કઠોર સાધના દ્વારા મહાબલિ થવાના આશીર્વાદ મેળવીને એક હજાર હાથનું બળ મેળવે છે.]
{{Color|Blue|[મુનિ શુકદેવજી રાજા પરીક્ષિતને ઓખાહરણની કથા સંભળાવે છે. અસુરરાજ બાણાસુર શિવજીની કઠોર સાધના દ્વારા મહાબલિ થવાના આશીર્વાદ મેળવીને એક હજાર હાથનું બળ મેળવે છે.]}}

<center>રાગ રામગ્રી</center>
::::'''રાગ રામગ્રી'''
એણી પેરે બોલ્યા શુકદેવજી, બાણાસુરનો ઉતાર્યો અહમેવ જી;  
એણી પેરે બોલ્યા શુકદેવજી, બાણાસુરનો ઉતાર્યો અહમેવ જી;  
જે હરે આપ્યા સહસ્ર હાથ જી, ચઢે છેદ્યા તે વૈકુંઠનાથ જી. ૧
જે હરે આપ્યા સહસ્ર હાથ જી, ચઢે છેદ્યા તે વૈકુંઠનાથ જી. ૧
<center>ઢાળ</center>
:::::'''ઢાળ'''
વૈકુંઠનાથે હાથ છેદ્યા, ઉતાર્યું અભિમાન,
વૈકુંઠનાથે હાથ છેદ્યા, ઉતાર્યું અભિમાન,
પરીક્ષિત પૂછે શુકદેવને : કહો ઓખાનું આખ્યાન. ૨
પરીક્ષિત પૂછે શુકદેવને : કહો ઓખાનું આખ્યાન. ૨
Line 15: Line 15:
રસિક કથા ભાગવત તણી, તે મધ્યે દશમસ્કંધ; ૩
રસિક કથા ભાગવત તણી, તે મધ્યે દશમસ્કંધ; ૩

શુકદેવ વાણી ઓચરે, બાસઠમો અધ્યાય,
શુકદેવ વાણી ઓચરે<ref>ઓચરે-ઉચ્ચારે-કહે</ref>, બાસઠમો અધ્યાય,
આખ્યાન એ ઓખા તણું, અનિરુદ્ધનું હરણ થાય. ૪
આખ્યાન એ ઓખા તણું, અનિરુદ્ધનું હરણ થાય. ૪

Line 27: Line 27:
તે મહા પ્રતાપી હવો આદ્યે, ધરતો મન અભિમાન; ૭
તે મહા પ્રતાપી હવો આદ્યે, ધરતો મન અભિમાન; ૭

તો શોણિતપુરમાં રાજ્ય કરતો, મન ઊપન્યો વિચાર;  
તો શોણિતપુરમાં રાજ્ય કરતો, મન ઊપન્યો<ref>ઊપન્યો-ઉપજ્યો</ref>વિચાર;  
વર પામું ઈશ્વર આરાધું, આણ વર્તાવું સંસાર, ૮
વર પામું ઈશ્વર આરાધું, આણ વર્તાવું સંસાર, ૮

18,450

edits

Navigation menu