ઓખાહરણ/કડવું ૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 15: Line 15:
રસિક કથા ભાગવત તણી, તે મધ્યે દશમસ્કંધ; ૩
રસિક કથા ભાગવત તણી, તે મધ્યે દશમસ્કંધ; ૩

શુકદેવ વાણી ઓચરે, બાસઠમો અધ્યાય,
શુકદેવ વાણી ઓચરે<ref>ઓચરે-ઉચ્ચારે-કહે</ref>, બાસઠમો અધ્યાય,
આખ્યાન એ ઓખા તણું, અનિરુદ્ધનું હરણ થાય. ૪
આખ્યાન એ ઓખા તણું, અનિરુદ્ધનું હરણ થાય. ૪

Line 27: Line 27:
તે મહા પ્રતાપી હવો આદ્યે, ધરતો મન અભિમાન; ૭
તે મહા પ્રતાપી હવો આદ્યે, ધરતો મન અભિમાન; ૭

તો શોણિતપુરમાં રાજ્ય કરતો, મન ઊપન્યો વિચાર;  
તો શોણિતપુરમાં રાજ્ય કરતો, મન ઊપન્યો<ref>ઊપન્યો-ઉપજ્યો</ref>વિચાર;  
વર પામું ઈશ્વર આરાધું, આણ વર્તાવું સંસાર, ૮
વર પામું ઈશ્વર આરાધું, આણ વર્તાવું સંસાર, ૮

18,450

edits