કંકાવટી/​શીતળા સાતમ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શીતળા સાતમ|}} {{Poem2Open}} દેરાણી-જેઠાણી હતાં. શ્રાવણ માસ આવ્યો છે,...")
 
No edit summary
Line 46: Line 46:
માતાજી બોલ્યાં કે “એ બેય જણીઓ ઓલ્યે ભવ દેરાણી-જેઠાણી હતી; એને ઘર તો દૂઝાણાંવાઝાણાં હતાં. તોય બે જણી ખાટી છાશ મોળી છાશ ભેળવીને પાડોશીને દેતી’તી. એટલે આ ભવ તળાવડિયું સરજી છે. પણ એનાં પાણી કોઈ ચાખતું યે નથી. હવે તું જઈને છાપવું ભરી એનું પાણી પીજે એટલે સહુ પીવા માંડશે.”  

બાઈએ તો મગરમચ્છનો સંદેશો પૂછ્યો છે.  
બાઈએ તો મગરમચ્છનો સંદેશો પૂછ્યો છે.  
​માતાજી તો બોલ્યાં છે કે “ઈ હતો ઓલે ભવ વેદવાન બામણ: ચારેય વેદ મોઢે કર્યા’તા. પણ એણે કોઈને વેદ સંભળાવ્યા નહિ. એટલે આ ભવ મરીને મગરમચ્છ સરજયો છે. વિદ્યા કોઠામાં સમાઈ જઈને સડસડે છે. એટલે એ પડ્યો પડ્યો લોચે છે. હવે તું જઈને એના કાનમાં વેણ કહેજે એટલે એ લોચતો મટી જાશે.”  
માતાજી તો બોલ્યાં છે કે “ઈ હતો ઓલે ભવ વેદવાન બામણ: ચારેય વેદ મોઢે કર્યા’તા. પણ એણે કોઈને વેદ સંભળાવ્યા નહિ. એટલે આ ભવ મરીને મગરમચ્છ સરજયો છે. વિદ્યા કોઠામાં સમાઈ જઈને સડસડે છે. એટલે એ પડ્યો પડ્યો લોચે છે. હવે તું જઈને એના કાનમાં વેણ કહેજે એટલે એ લોચતો મટી જાશે.”  
બાઈ એ તો ઘંટીના પડવાળી સાંઢડીનો સંદેશો કહ્યો છે.  
બાઈ એ તો ઘંટીના પડવાળી સાંઢડીનો સંદેશો કહ્યો છે.  
માતાજી તો બોલ્યાં છે, “ઈ હતી ઓલે ભવ એક બાયડી. એને ઘેર ઘંટી હતી. પણ કોઈને ઘંટીએ દળવા દેતી નહોતી. એટલે મરીને સાંઢડી સરજી છે. ઘંટીનું પડ ગળે બાંધ્યું છે ને બાર ગાઉમાં ભમ્યા કરે છે. હવે તું જઈને એને હાથ અડાડજે. એટલે ઘંટીનું પડ વછૂટી જાશે.”  

18,450

edits