કંકાવટી/​​ધર્મ રાજાનું વ્રત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ધર્મ રાજાનું વ્રત| }} {{Poem2Open}} ખીસર (મકરસક્રાંતિ)ના દિવસથી આ વ્...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 23: Line 23:
ગરીબ સરીબને માટીનો કુંભ, લાકડાની દીવી, વાંસનો સૂંડલો, ત્રાંબાનું કોડિયું, સવા માણું જાર, સાચી ખોટી ખાલ: એટલાં વાનાં.  

કે’ જાવ જાવ, બાઈનું ખોળિયું બાળી દેશે. મરતલોકમાં મેલી આવો.  

​મરતલોકમાં બાનું મડદું પડ્યું છે. બાનો ભાઈ એને બાળવાની તૈયારી કરી રહ્યો છે. ત્યાં તો બાનો જમણા પગનો અંગૂઠો હલ્યો છે.  

બાનો ભાઈ કહે છે, હમણાં ખમો. બાને જીવ આવ્યો, બાને જીવ આવ્યો.  

ત્યાં તો બા આળસ મરડી બેઠાં થયાં છે.  
ત્યાં તો બા આળસ મરડી બેઠાં થયાં છે.  
Line 49: Line 49:
બા કે’ હું તો આવું. પણ મારી સાંભળનારીયે આવે.  

વેમાન તો પાછાં ગયાં છે. જઈને ધરમરાજાને કે’ છે કે બા તો વાર્તાની સાંભળનારીનેય સાથે આણવાનું કહે છે.  

​“કે’ ભાઈ જાવ જાવ, વાર્તાની સાંભળનારીનેય સાથે લઈ આવો.  
“કે’ ભાઈ જાવ જાવ, વાર્તાની સાંભળનારીનેય સાથે લઈ આવો.  
બા તો વેમાનમાં બેસીને હાલી નીકળ્યાં છે. ભાઈ-ભોજાઈ બાને પગે લાગે છે.  

બા આશરવાદ આપે છે કે દૂધે ન્હાવ ને પૂતરે ફળો! લીલી તમારી વાડિયું વધો!  

Line 74: Line 74:
ત્યાં તો સાખિયો મંડાઈ ગયો છે. બા ચડીને હાલી નીકળ્યાં છે.  

આઘેરાંક જાય ત્યાં સાંઢડાનાં વન આવ્યાં છે. સાંઢડા આડા ફરે છે.  

​જમ કે’ છે, બા, ખીહરને[૧] દી ખડના ભરોટા ઉલાળ્યા હોય તો પોકારો.  

ખીહરને દી મેં ખડના ભરોટા ઘણાય ઉલાળ્યા છે.  

ત્યાં તો ખડના ભરોટા આવ્યા છે, સાંઢડા ખાવા રહ્યા છે, બા હાલ્યાં ગયાં છે.  

Line 98: Line 98:
ઓહો! મારાં ભાઈ-ભોજાઈએ શાં પાપ કર્યાં હશે?  

બા તો ધરમરાજા પાસે જાય છે. કહે છે કે મારાં ભાઈ-ભોજાઈને લોહીપરુના કંડમાંથી કાઢો. એણે શાં પાપ કર્યાં હશે તે કંડમાં પડ્યાં.  

​ધરમરાજા કે’ છે, ઈ તો નીસરે નહિ.  
​ધરમરાજા કે’ છે, ઈ તો નીસરે નહિ.  
ના મહારાજ! કાઢો તો જ હા નીકર ના!  
ના મહારાજ! કાઢો તો જ હા નીકર ના!  
ધરમરાજા કે’ છે, એણે તમારી વાર્તા સાંભળવાની ના પાડી છે.  

Line 108: Line 108:

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = ધનુર્માસ
|previous = [[કંકાવટી/​​ધનુર્માસ|​​​ધનુર્માસ]]
|next = અગતાની વાત
|next = [[કંકાવટી/​​અગતાની વાત|​​​અગતાની વાત]]
}}
}}
18,450

edits

Navigation menu