18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ધર્મ રાજાનું વ્રત| }} {{Poem2Open}} ખીસર (મકરસક્રાંતિ)ના દિવસથી આ વ્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
ગરીબ સરીબને માટીનો કુંભ, લાકડાની દીવી, વાંસનો સૂંડલો, ત્રાંબાનું કોડિયું, સવા માણું જાર, સાચી ખોટી ખાલ: એટલાં વાનાં. | ગરીબ સરીબને માટીનો કુંભ, લાકડાની દીવી, વાંસનો સૂંડલો, ત્રાંબાનું કોડિયું, સવા માણું જાર, સાચી ખોટી ખાલ: એટલાં વાનાં. | ||
કે’ જાવ જાવ, બાઈનું ખોળિયું બાળી દેશે. મરતલોકમાં મેલી આવો. | કે’ જાવ જાવ, બાઈનું ખોળિયું બાળી દેશે. મરતલોકમાં મેલી આવો. | ||
મરતલોકમાં બાનું મડદું પડ્યું છે. બાનો ભાઈ એને બાળવાની તૈયારી કરી રહ્યો છે. ત્યાં તો બાનો જમણા પગનો અંગૂઠો હલ્યો છે. | |||
બાનો ભાઈ કહે છે, હમણાં ખમો. બાને જીવ આવ્યો, બાને જીવ આવ્યો. | બાનો ભાઈ કહે છે, હમણાં ખમો. બાને જીવ આવ્યો, બાને જીવ આવ્યો. | ||
ત્યાં તો બા આળસ મરડી બેઠાં થયાં છે. | ત્યાં તો બા આળસ મરડી બેઠાં થયાં છે. | ||
Line 49: | Line 49: | ||
બા કે’ હું તો આવું. પણ મારી સાંભળનારીયે આવે. | બા કે’ હું તો આવું. પણ મારી સાંભળનારીયે આવે. | ||
વેમાન તો પાછાં ગયાં છે. જઈને ધરમરાજાને કે’ છે કે બા તો વાર્તાની સાંભળનારીનેય સાથે આણવાનું કહે છે. | વેમાન તો પાછાં ગયાં છે. જઈને ધરમરાજાને કે’ છે કે બા તો વાર્તાની સાંભળનારીનેય સાથે આણવાનું કહે છે. | ||
“કે’ ભાઈ જાવ જાવ, વાર્તાની સાંભળનારીનેય સાથે લઈ આવો. | |||
બા તો વેમાનમાં બેસીને હાલી નીકળ્યાં છે. ભાઈ-ભોજાઈ બાને પગે લાગે છે. | બા તો વેમાનમાં બેસીને હાલી નીકળ્યાં છે. ભાઈ-ભોજાઈ બાને પગે લાગે છે. | ||
બા આશરવાદ આપે છે કે દૂધે ન્હાવ ને પૂતરે ફળો! લીલી તમારી વાડિયું વધો! | બા આશરવાદ આપે છે કે દૂધે ન્હાવ ને પૂતરે ફળો! લીલી તમારી વાડિયું વધો! | ||
Line 74: | Line 74: | ||
ત્યાં તો સાખિયો મંડાઈ ગયો છે. બા ચડીને હાલી નીકળ્યાં છે. | ત્યાં તો સાખિયો મંડાઈ ગયો છે. બા ચડીને હાલી નીકળ્યાં છે. | ||
આઘેરાંક જાય ત્યાં સાંઢડાનાં વન આવ્યાં છે. સાંઢડા આડા ફરે છે. | આઘેરાંક જાય ત્યાં સાંઢડાનાં વન આવ્યાં છે. સાંઢડા આડા ફરે છે. | ||
જમ કે’ છે, બા, ખીહરને[૧] દી ખડના ભરોટા ઉલાળ્યા હોય તો પોકારો. | |||
ખીહરને દી મેં ખડના ભરોટા ઘણાય ઉલાળ્યા છે. | ખીહરને દી મેં ખડના ભરોટા ઘણાય ઉલાળ્યા છે. | ||
ત્યાં તો ખડના ભરોટા આવ્યા છે, સાંઢડા ખાવા રહ્યા છે, બા હાલ્યાં ગયાં છે. | ત્યાં તો ખડના ભરોટા આવ્યા છે, સાંઢડા ખાવા રહ્યા છે, બા હાલ્યાં ગયાં છે. | ||
Line 98: | Line 98: | ||
ઓહો! મારાં ભાઈ-ભોજાઈએ શાં પાપ કર્યાં હશે? | ઓહો! મારાં ભાઈ-ભોજાઈએ શાં પાપ કર્યાં હશે? | ||
બા તો ધરમરાજા પાસે જાય છે. કહે છે કે મારાં ભાઈ-ભોજાઈને લોહીપરુના કંડમાંથી કાઢો. એણે શાં પાપ કર્યાં હશે તે કંડમાં પડ્યાં. | બા તો ધરમરાજા પાસે જાય છે. કહે છે કે મારાં ભાઈ-ભોજાઈને લોહીપરુના કંડમાંથી કાઢો. એણે શાં પાપ કર્યાં હશે તે કંડમાં પડ્યાં. | ||
ધરમરાજા કે’ છે, ઈ તો નીસરે નહિ. | |||
ના મહારાજ! કાઢો તો જ હા નીકર ના! | ના મહારાજ! કાઢો તો જ હા નીકર ના! | ||
ધરમરાજા કે’ છે, એણે તમારી વાર્તા સાંભળવાની ના પાડી છે. | ધરમરાજા કે’ છે, એણે તમારી વાર્તા સાંભળવાની ના પાડી છે. |
edits