કાવ્યમંગલા/મેઘનૃત્ય: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|મેઘનૃત્ય|}} <poem> <center>(ઝૂલણા)</center> આજ આકાશના મણ્ડપે મેઘનાં ::: નૃત્યના ચણ્ડ પડછન્દ ગાજે, પ્રકૃતિના પાંચ બજવૈ ગવૈયા ઉઠ્યા, ::: ત્વરિત નિજ નિજતણા સાજ સાજે, તાલ મડદંગના ધિંગ પૂંઠે,...")
 
(પ્રૂફ)
 
Line 12: Line 12:
તાલ મડદંગના ધિંગ પૂંઠે,
તાલ મડદંગના ધિંગ પૂંઠે,
અહો ! ગુંબજો ગગનના ગાજી ઊઠે.
અહો ! ગુંબજો ગગનના ગાજી ઊઠે.
તરલતન દામિની દ્યુતિતણા ધોતને
તરલતન દામિની દ્યુતિતણા દ્યોતને
::: ચમક ઠમકાર લે રંગભોમે,
::: ચમક ઠમકાર લે રંગભોમે,
મેઘલા વારુણીમત્ત શા ઠેક લૈ
મેઘલા વારુણીમત્ત શા ઠેક લૈ
::: ગૂંથતા નૃત્યના ગોંફ વ્યોમે,
::: ગૂંથતા નૃત્યના ગોંફ વ્યોમે, ૧૦
::: ઘુમે તાણ્ડવી ચાલ સાધી,
::: ઘુમે તાણ્ડવી ચાલ સાધી,
::: અહો ! જાગતા રુદ્ર છોડી સમાધિ.
::: અહો ! જાગતા રુદ્ર છોડી સમાધિ.
Line 27: Line 27:


ચકિતદ્રગ દેવની મણ્ડળી પુલકભર
ચકિતદ્રગ દેવની મણ્ડળી પુલકભર
::: નૃત્યુરંગે ડુબી આંખ મીંચે,
::: નૃત્યુરંગે ડુબી આંખ મીંચે,   ૨૦
જલદનર્તકગણો  હૃષ્ટ ચરિતાર્થ થૈ,
જલદનર્તકગણો  હૃષ્ટ ચરિતાર્થ થૈ,
::: અંક જનનીતણે ભેટ સીંચે,
::: અંક જનનીતણે ભેટ સીંચે,