કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/કવિ અને કવિતાઃ ઉમાશંકર જોશી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|કવિ અને કવિતાઃ ઉમાશંકર જોશી|}}
{{Heading|કવિ અને કવિતાઃ ઉમાશંકર જોશી|}}

[[File:Writting Umashankar.jpg|frameless|center]]<br>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 41: Line 42:
'''‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!'''
'''‘અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!'''
'''શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’'''
'''શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.’'''
'''*'''
'''*'''
'''‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે;'''
'''‘માનવી માનવી ઉરે એક માનવભાવ છે;'''
'''પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’'''
'''પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.’'''
'''*'''
'''*'''
'''‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:'''
'''‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:'''
Line 145: Line 148:
'''મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે'''
'''મારા અસ્તિત્વમાં એમ કાવ્ય ચમકતું તમે'''
'''જોયું છે?'''
'''જોયું છે?'''

'''કવિતા, આત્માની માતૃભાષા;'''
'''કવિતા, આત્માની માતૃભાષા;'''
Line 191: Line 193:
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમણે ‘વિશ્વશાંતિ’ ને ‘વિશ્વપ્રેમ’નો મંત્ર જગાવ્યો, વિશ્વચેતનાના સંદર્ભમાં પૂર્ણતા તરફની જેમના જીવનની ગતિ રહી છે તેવા વિશ્વમાનવી, સર્જક-મનીષી ઉમાશંકરને શત શત વંદન.
જેમણે ‘વિશ્વશાંતિ’ ને ‘વિશ્વપ્રેમ’નો મંત્ર જગાવ્યો, વિશ્વચેતનાના સંદર્ભમાં પૂર્ણતા તરફની જેમના જીવનની ગતિ રહી છે તેવા વિશ્વમાનવી, સર્જક-મનીષી ઉમાશંકરને શત શત વંદન.
{{Right|— યોગેશ જોષી}}
તા. ૨૮-૮-૨૦૨૧ {{Right|'''— યોગેશ જોષી'''}}
તા. ૨૮-૮-૨૦૨૧
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૭. ત્રણ વાનાં (અભિજ્ઞા)
|next =
}}