કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧. મૌન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 13: Line 13:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૦. પંખીલોક
|next = ૨. સંસ્કૃતિ (આતિથ્ય)
}}

Latest revision as of 16:10, 16 December 2021

૧. મૌન



મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;
મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુલશૃંખલામાં.

બામણા, ઓગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)