ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ. બહુ દઈ દીધું, નાથ! જા, ચોથું નથી માગવું. અમદાવાદ, ૧૯૭૭ (સમગ્ર કવિતા, પૃ. )