કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૬. રીઝે બાળ જોઈ જેને (અભિજ્ઞા)
Jump to navigation
Jump to search
૬. રીઝે બાળ જોઈ જેને (અભિજ્ઞા)
બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.
અમદાવાદ, જાન્યુઆરી ૧૯૬૫