કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૫. તૃણનો ગ્રહ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
થોડી હજી અનઘડ—અણચીપી;
થોડી હજી અનઘડ—અણચીપી;
ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી
ધરા નભતણું કેવુંય તે અમી હશે ગઈ પી
::: (કેવી હશે ઉગ્ર પ્યાસ!)
:::: (કેવી હશે ઉગ્ર પ્યાસ!)
કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’,
કે નીકળ્યો જે તૃપ્તિતણો ઓડકાર ‘હાશ’,
તે જ તો આ લીલું લીલું ઘાસ!
તે જ તો આ લીલું લીલું ઘાસ!
Line 19: Line 19:
અનાવિલ અવકાશ
અનાવિલ અવકાશ
તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા
તે તો જાણે વચ્ચે વચ્ચે ગૂંથી લીધા
::: નાના નાના નીલમણિ
:::: નાના નાના નીલમણિ
અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી
અને આજુબાજુ અણસીમ પોખરાજી ફ્રેમ મઢી
તૃણતણી!
તૃણતણી!
26,604

edits