કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૫.કેમ છો?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૫.કેમ છો?|}} <poem> કેમ છો ? સારું છે ? દર્પણમાં જોયેલા ચહેરાને ર...")
 
No edit summary
Line 8: Line 8:
આમ જ પૂછવાનું કામ મારું છે ?
આમ જ પૂછવાનું કામ મારું છે ?
:::: કેમ છો ? સારું છે ?
:::: કેમ છો ? સારું છે ?
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અંકિત પગલાંની છાપ દેખાતી હોય
::: અને મારગનું નામ ? તો કહે ‘કાંઈ નહીં’;
::: અને મારગનું નામ ? તો કહે : ‘કાંઈ નહીં’;
દુણાતી લાગણીના દરવાનો સાત
દુણાતી લાગણીના દરવાનો સાત
::: અને દરવાજે કામ ? તો કહે : ‘કાંઈ નહીં’.
::: અને દરવાજે કામ ? તો કહે : ‘કાંઈ નહીં’.
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
::: ને કાંઠે પૂછે કે ‘પાણી ખારું છે ?’
::: ને કાંઠે પૂછે કે ‘પાણી ખારું છે ?’
:::: કેમ છો ? સારું છે ?
:::: કેમ છો ? સારું છે ?
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
::: અને દર્પણમાં જુઓ તો ‘કોઈ નહીં’;
::: અને દર્પણમાં જુઓ તો ‘કોઈ નહીં’;
‘કોઈ નહીં?’ ક્ હેતામાં ઝરમર વરસાદ
‘કોઈ નહીં?’ ક્ હેતામાં ઝરમર વરસાદ
::: અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં.
::: અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં.
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
::: ને આંખો પૂછે કે ‘પાણી તારું છે ?’
::: ને આંખો પૂછે કે ‘પાણી તારું છે ?’
Line 24: Line 28:
{{Right|(શ્વેત સમુદ્રો, ૨૦૦૧, પૃ.૧)}}
{{Right|(શ્વેત સમુદ્રો, ૨૦૦૧, પૃ.૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૪.ગમે?
|next = ૪૬.વગડા વચ્ચે
}}

Revision as of 08:38, 14 June 2022


૪૫.કેમ છો?

કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોયેલા ચહેરાને રોજરોજ
આમ જ પૂછવાનું કામ મારું છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ ? તો કહે : ‘કાંઈ નહીં’;
દુણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ ? તો કહે : ‘કાંઈ નહીં’.

દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે ‘પાણી ખારું છે ?’
કેમ છો ? સારું છે ?

પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો ‘કોઈ નહીં’;
‘કોઈ નહીં?’ ક્ હેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં.

કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે ‘પાણી તારું છે ?’
કેમ છો ? સારું છે ?
(શ્વેત સમુદ્રો, ૨૦૦૧, પૃ.૧)