કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:
         ૧૮૫૭માં પૅરિસમાં આધુનિકતાની અને નગરકાવ્યોની શરૂઆત થઈ. બૉદલેર પાસેથી પૅરિસ વિશેનાં આધુનિક નગરકાવ્યો મળ્યાં. ગુજરાતીમાં આધુનિકતાની અને નગરકાવ્યોની શરૂઆત નિરંજન ભગતથી થઈ. ૧૯૪૬થી ૧૯૫૬નાં દસ વર્ષમાં ‘પ્રવાલદ્વીપ’નાં આધુનિક નગરકાવ્યો રચાયાં. બૉદલેરનાં નગરકાવ્યોમાં પૅરિસ — એક આધુનિક નગર; તો નિરંજન ભગતનાં ‘પ્રવાલદ્વીપ’નાં ૧૬ કાવ્યોનો વિષય છે મુંબઈ — એક આધુનિક નગર. ના, બૉદલેરના સંસ્કાર ઝીલીને આ કાવ્યો નથી રચાયાં. નિરંજન ભગતની સર્જકચેતનામાં મુંબઈ — એક આધુનિક નગર ઊંડે ઊતર્યું છે અને એમાંથી આ કાવ્યો પ્રગટ થયાં છે. ‘પ્રવાલદ્વીપ’નું પહેલું કાવ્ય ‘મુંબઈનગરી’ — કેવા અદ્ભુત ચિત્રાત્મક કલ્પનથી ઉઘાડ પામે છે!

           '''‘ચલ મન મુંબઈનગરી,
           '''‘ચલ મન મુંબઈનગરી,'''
             જોવા પુચ્છ વિનાની મગરી!’'''
             '''જોવા પુચ્છ વિનાની મગરી!’'''

           ‘નગરી’ સાથે ‘મગરી’નો પ્રાસ તો જાણે સરસ; પણ સવાલ થાય કે, મુંબઈને પુચ્છ વિનાની મગરી કેમ કહી?! માત્ર પ્રાસ મેળવવા?! ના, નકશામાં મુંબઈનગરીનો ‘આકાર’ જુઓ — પુચ્છ વિનાની મગરી જેવો લાગે છે? વળી, ‘પુચ્છ’ હોય તો ‘મગરી’નું હોવું સાર્થક; પણ આ તો ‘પુચ્છ વિનાની મગરી’ — કહી absurdityની તીવ્ર ધાર કાઢી છે આ કવિએ.

Line 54: Line 54:
           એમનાં નગરકાવ્યોમાં આપણે ‘મુંબઈ’ નિમિત્તે એક આધુનિક ‘વિશ્વનગર’નું તથા ‘નગરવિશ્વ’નું ચિંતન સહ દર્શન કરી શકીએ — આધુનિક નગરના અને આધુનિક મનુષ્યના આગવા, વિલક્ષણ કરુણ સાથે. આધુનિક નગરના આધુનિક મનુષ્યની જિંદગીય ઍક્વેરિયમમાંની માછલી જેવી જ ને! ‘ઍક્વેરિયમમાં’ની આ પંક્તિઓ જુઓ —

'''
'''
             '''‘તરે છ માછલી,
             '''‘તરે છ માછલી,'''
                 ન જિંદગી સ્મરે છ પાછલી?''''''
                 '''ન જિંદગી સ્મરે છ પાછલી?'''
               ... ...
               ... ...
               ... ...
               ... ...
                વેંતવેંતમાં જ ગાઉ ગાઉ માપવા
              '''વેંતવેંતમાં જ ગાઉ ગાઉ માપવા'''
                અને ન ક્યાંય પ્હોંચવું,
              '''અને ન ક્યાંય પ્હોંચવું,'''
                સદાય વેગમાં જ પંથ કાપવા,
              '''સદાય વેગમાં જ પંથ કાપવા,'''
                ન થોભવું, ન શોચવું.’
              '''ન થોભવું, ન શોચવું.’'''

           આધુનિક જીવનની અને આધુનિક નગરની absurdity આ કાવ્યોના આંતરવહેણમાં વહે છે. ‘પાત્રો’માં આ absurdity તીવ્રતાથી વ્યક્ત થાય છે. વિધિની વક્રતાની પરાકાષ્ઠા સાથે, મનુષ્યનિર્મિત વક્રતાની પરાકાષ્ઠા સાથે, ‘કરુણ કટાક્ષ’ની; કહો કે ‘કરુણ હાસ્ય’નીય પરાકાષ્ઠા ‘પાત્રો’માં છે. ભગતસાહેબે ‘પાત્રો’ને એક ઍબ્સર્ડ નાટક કહ્યું છે.

Line 96: Line 96:
'''
'''
               '''‘ઝૂકી ઝૂકી આભથી સારા'''
               '''‘ઝૂકી ઝૂકી આભથી સારા'''
              ઝીંકાતી આષાઢ ધારા,
              '''ઝીંકાતી આષાઢ ધારા,'''
              ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;
              '''ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;'''
              નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!’'''
              '''નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!’'''

                                                                                   '''*'''
                                                                                   '''*'''

              ‘જલભીંજેલી શિથિલ પાંખો
            '''‘જલભીંજેલી શિથિલ પાંખો'''
                શીત સમીરે કેટલું ધ્રૂજે,
            '''શીત સમીરે કેટલું ધ્રૂજે,'''
                જાણે કોઈ દીપક બૂઝે
            '''જાણે કોઈ દીપક બૂઝે'''
                એમ એ રાતા રંગની આંખો
            '''એમ એ રાતા રંગની આંખો'''
                પરે વળી વળી પોપચાં ઢળે,
            '''પરે વળી વળી પોપચાં ઢળે,'''
                ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!’
            '''ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!’'''

             પૂજાપાઠ ન કરનાર, મંદિરમાં ન જનાર, ‘ભગવાન સાથેનો સંબંધ ખાનગીમાં વિચાર રૂપે કે જાહેરમાં વાણી અને વર્તન રૂપે’ વ્યક્ત ન કરનાર ભગતસાહેબ પાસેથી ‘હરી ગયો’ જેવું ચિરંજીવ ગીત મળે છે —

              હરિવર મુજને હરી ગયો!
              '''હરિવર મુજને હરી ગયો!'''
               મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!'''
               '''મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!'''

             જનમોજનમના કાળને એમણે અખિલાઈમાં નીરખ્યો છે, આથી જ તો એક જનમનો સંગ એમને ‘ઘડીક સંગ’ લાગે છે, અને આ ‘ઘડીક સંગ’ જીવન સાર્થક કરે છે —

               '''કાળની કેડીએ ઘડીક સંગ,
               '''કાળની કેડીએ ઘડીક સંગ,'''
               રે ભાઈ, આપણો ઘડીક સંગ;
               '''રે ભાઈ, આપણો ઘડીક સંગ;'''
               આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!'''
               '''આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!'''

             આ ઉપરાંત એમની પાસેથી ‘ધરતીની પ્રીત’, ‘એટલો ર્હેજે દૂર,’ ‘ઘટને લ્હેરવું ગમે’, ‘આષાઢ આયો’, ‘પથ્થર થર થર ધ્રૂજે’, ‘ફરવા આવ્યો છું’ જેવાં ચિંતનોર્મિ, દર્શનોર્મિ ગીતકાવ્યો મળ્યાં છે. ‘શ્વેત શ્વેત’ જેવાં છાંદસગીતો; ‘પિતા—’ એમનું મહત્ત્વનું, ચિંતન-દર્શન રજૂ કરતું સૉનેટ — પિતાના ગૃહત્યાગનો કરુણ એમના ચિત્તમાં ઘૂંટાયા કરતો, એમાંથી પ્રગટેલું આ સૉનેટ, તદુપરાંત ‘કરોળિયો’ ‘મોર’ જેવાં વિલક્ષણ સૉનેટ; ‘મુંબઈનગરી’, ‘ઝૂમાં’, ‘એક્વેરિયમમાં’, ‘પાત્રો’, ‘ગાયત્રી’ જેવાં આધુનિક નગરકાવ્યો; ‘હાથ મેળવીએ’, ‘ઘર’, ‘પૂંઠે પૂંઠે’ જેવાં કાવ્યો આ આધુનિક કવિ પાસેથી સાંપડ્યાં છે.

Line 128: Line 128:

</poem>
</poem>
{{Right| (— યોગેશ જોષી)}}
{{Right| (— '''યોગેશ જોષી''')}}
26,604

edits