કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૦. ઘડીક સંગ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 6: Line 6:
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!


ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
:: ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
:: વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
:: તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!


પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
:: પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
:: કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
:: એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!