કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ|ન્હાનાલાલ}}
{{Heading|કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
{{Right|– ઊર્મિલા ઠાકર}}
 
<center>૧</center>
<center>૧</center>
‘વસંતધર્મી’ મહાકવિ ન્હાનાલાલનો જન્મ ૧૬મી માર્ચ ૧૮૭૭માં અમદાવાદમાં થયો હતો. પિતા કવિશ્રી દલપતરામ. માતા રેવાબા. પત્ની માણેકબા. ૧૮૮૨થી ૧૮૯૨ દરમિયાન તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લોધિકા, સાવરકુંડલા, અમદાવાદ અને વઢવાણમાંથી મેળવ્યું હતું. ૧૮૯૩માં મોરબી હાઈસ્કૂલમાં ગુરુ કાશીરામ દવે પાસે અભ્યાસ માટે તેમને મોકલ્યા. ત્યાં તેમનું ઘડતર થયું. તેમના જીવનને દિશા મળી. મૅટ્રિક થયા. ૧૮૯૪માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં પ્રીવિયસમાં અભ્યાસ શરૂ કર્યો. પરંતુ તેમનું ધ્યાન કવિતા અને ક્રિકેટમાં વિશેષ હતું એ કારણે તેઓ નાપાસ થયા. ૧૮૯૪માં પાસ થયા. ૧૮૯૬માં તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઇન્ટર પાસ થયા. ૧૮૯૯માં તેઓ પૂનાની ડેક્કન કૉલેજમાંથી બી.એ. થયા. ૧૯૦૧માં મુખ્ય વિષય ઇતિહાસ સાથે એમ.એ. થયા. ૧૯૦૨માં સ્કૉટ કૉલેજ, સાદરામાં જોડાયા. ૧૯૦૪માં રાજકુમાર કૉલેજ, રાજકોટમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૧૩માં રાજકોટ સ્ટેટમાં સરન્યાયાધીશ અને નાયબ દીવાન તરીકે જોડાયા. પ્રથમ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી. બીજી એલએલ.બી.ની પરીક્ષા ન આપી. ૧૯૧૬ રાજકુમાર કૉલેજ, રાજકોટમાં ફરીથી અધ્યાપક અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે જોડાયા. ૧૯૧૮માં કાઠિયાવાડના કેળવણી ખાતામાં ઉપરી અધિકારી. ૧૯૨૧માં રાષ્ટ્રીય અસહકારના આંદોલનના કાર્યકરો સામે સરકારની દમનનીતિના વિરોધમાં નોકરીમાંથી રાજીનામું આપ્યું. ૯મી જાન્યુઆરી, ૧૯૪૬ના રોજ તેમનું અવસાન થયું.  

Line 120: Line 120:
તું હીણો હું છું તો તુજ દરશનના દાન દઈ જા.”

ન્હાનાલાલના કાવ્યોમાંનો લય, ડોલનશૈલી, વિરાટ-ભવ્ય કલ્પનો; તીવ્રતાથી અભિવ્યક્ત થતાં નાજુક સંવેદનો ગુજરાતી કવિતામાં વિરલ બની રહે છે.

<br>
{{Right|'''– ઊર્મિલા ઠાકર'''}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}