કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૯. એક ગાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 11: Line 11:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/  ૮. ખીલા| ૮. ખીલા]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૧૦. શ્રાવણની સાંજનો તડકો| ૧૦. શ્રાવણની સાંજનો તડકો]]
}}

Latest revision as of 07:00, 21 September 2021


૯. એક ગાય

પ્રિયકાન્ત મણિયાર

ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતના; તડકો પડ્યો;
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)