કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૪. તું

Revision as of 11:47, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. તું|બાલમુકુન્દ દવે}} <poem> ભાવ કેરી ગૂંથણી જેવી ગીતે, તું વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૪. તું

બાલમુકુન્દ દવે

ભાવ કેરી ગૂંથણી જેવી ગીતે,
તું વણાયો વિશ્વમાં તેવી રીતે.

૬-૪-’૫૫
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫૨)