કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧૪. તું
Jump to navigation
Jump to search
૧૪. તું
બાલમુકુન્દ દવે
ભાવ કેરી ગૂંથણી જેવી ગીતે,
તું વણાયો વિશ્વમાં તેવી રીતે.
૬-૪-’૫૫
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૫૨)