કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૨૭. કશું હોય ના...: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. કશું હોય ના...|}} <poem> {{Right}}કશું હોય ના ત્યાં ઘણું દેખવું, {{Right}}...")
 
No edit summary
 
Line 4: Line 4:


<poem>
<poem>
{{Right}}કશું હોય ના ત્યાં ઘણું દેખવું,
{{Space}}કશું હોય ના ત્યાં ઘણું દેખવું,
{{Right}}અમારું નસીબ છેઃ સતત વેઠવું.
{{Space}}અમારું નસીબ છેઃ સતત વેઠવું.
{{Right}}પડ્યા હોય તેઓ જ જાણી શકેઃ
{{Space}}પડ્યા હોય તેઓ જ જાણી શકેઃ
{{Right}}છે સુંદર ને અઘરું ગગન ઠેકવું.
{{Space}}છે સુંદર ને અઘરું ગગન ઠેકવું.
{{Right}}ઘણી વાર ઊંઘું તો લાગે મને,
{{Space}}ઘણી વાર ઊંઘું તો લાગે મને,
{{Right}}કે ઓશીકે આખું જગત ટેકવું.
{{Space}}કે ઓશીકે આખું જગત ટેકવું.
{{Right}}એ આંખો ને દૃશ્યોનો આભાર છે,
{{Space}}એ આંખો ને દૃશ્યોનો આભાર છે,
{{Right}}જે દેખાય એથી અલગ લેખવું.
{{Space}}જે દેખાય એથી અલગ લેખવું.
{{Right}}એ સાચું કે ઘરમાં જવાયું નહીં,
{{Space}}એ સાચું કે ઘરમાં જવાયું નહીં,
{{Right}}ને રસ્તામાં રઝળી પડ્યું ભેટવું.
{{Space}}ને રસ્તામાં રઝળી પડ્યું ભેટવું.
{{Right}}બનાવું છું અંધારને આંગળી,
{{Space}}બનાવું છું અંધારને આંગળી,
{{Right}}ને દીવા વગરની ઝબક પેટવું.
{{Space}}ને દીવા વગરની ઝબક પેટવું.
{{Right}}પ્રસંગો બધાયે કડીબદ્ધ છે,
{{Space}}પ્રસંગો બધાયે કડીબદ્ધ છે,
{{Right}}કહે છેઃ લખી લો ફકત ‘છેકવું’.
{{Space}}કહે છેઃ લખી લો ફકત ‘છેકવું’.
૬-૦૪-૮૪
૬-૦૪-૮૪
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૧)}}
{{Right|(અગિયાર દરિયા, પૃ. ૨૧)}}
26,604

edits