કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૭. બેડાં મૂકીને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૭. બેડાં મૂકીને}}
<poem> બેડાં મૂકીન તમે બેસજો ઘડીક {{Space}} {{Space}} હું તો સુક્કા સરોવરનો ઘાટ; વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં, {{Space}}{{Space}} {{Space}} મારો ખાલીખમ ઉચાટ. {{Space}} તમને જોયાં ને પાંચ પગલાંની એક વ...")

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૭. બેડાં મૂકીને}}

{{Heading|૭. બેડાં મૂકીને}}

<poem>
<poem>
Line 26: Line 27:
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
{{Space}}{{Space}} મારો ખાલીખમ ઉચાટ!
{{Space}}{{Space}} મારો ખાલીખમ ઉચાટ!

૧૯૬૯
૧૯૬૯
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૪૭)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૪૭)}}

{{HeaderNav2
|previous = ૬. રાધા પત્ર લખે છે...
|next = ૮. દમ

Latest revision as of 04:56, 13 November 2022

૭. બેડાં મૂકીને

બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
હું તો સુક્કા સરોવરનો ઘાટ;
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં,
મારો ખાલીખમ ઉચાટ.

તમને જોયાં ને પાંચ પગલાંની એક વાર
હૈયે જડેલ ભાત સાંભરે,
એક વાર છલછલતા હિલ્લોળે પોંખ્યાનાં
કંકુ-ચોખાની વાત સાંભરે;
મને પથ્થરના સમણાના સમ્મ, ફરી જાગે રે
તે દીનો ભીનો તલસાટ...
બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
હું તો સુક્કા સરોવરનો ઘાટ!

ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય!
ઝાંઝવાંની પરબો રેલાય તોય વાયરાની
તરસી વણજાર ના ધરાય!

વાત વાદળ કે કાજળની કરતાં જાજો રે,
વાત સૂરજ કે છૂંદણાંની કરતાં જાજો રે,
નકર નૈં ખૂટે નોંધારી વાટ...

વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
મારો ખાલીખમ ઉચાટ!

૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૪૭)