કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૪૯.ઉપાદાનમાં આળોટીને...

Revision as of 06:32, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯.ઉપાદાનમાં આળોટીને...|}} <poem> ઉપાદાનમાં આળોટીને ઊભા થવું – ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૯.ઉપાદાનમાં આળોટીને...

ઉપાદાનમાં આળોટીને ઊભા થવું –
ને પડવું ભફાંગ
નીચે
સરસ્વતીના સૂકા પટમાં
તે તારું રૂટિન છે ?
હા, ઇન અને આઉટ.
(ઇન અને આઉટ, ૨૦1૨, પૃ. ૯૮)