કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/કવિ અને કવિતાઃ હરિકૃષ્ણ પાઠક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>''''''</center><br>
 
હળવી શૈલીમાં નર્મ-મર્મ પ્રગટાવનાર કવિ હરિકૃષ્ણ પાઠકનો જન્મ તા. ૫-૮-૧૯૩૮ના રોજ બોટાદમાં. વતન ભોળાદ. માતાનું નામ મોંઘીબા હરિશંકર ભટ્ટ. પિતા રામચન્દ્ર જયંતીલાલ પાઠક. એમનું પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ બોટાદમાં. ૧૯૫૬માં મૅટ્રિક. ૧૯૬૧માં બી.એસસી. થઈ સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૬૩માં તેઓ ગુજરાત રાજ્યના સચિવાલયમાં મદદનીશ તરીકે જોડાયા, પછીથી વિભાગીય અધિકારી, નાયબ સચિવ અને ૧૯૯૬માં સચિવ તરીકે નિવૃત્ત થયા.

ઘસાઈને ગુજરાતી સાહિત્ય પરિષદનું કામ કરનારા ને પરિષદનું હિત જોનારા-જાળવનારા ખૂબ ઓછા છે, હરિકૃષ્ણ પાઠક એમાંના એક. પરિષદમાં વહીવટી મંત્રી તથા ઉપપ્રમુખ તરીકે એમણે સેવાઓ આપી છે.

નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૯૭) તથા નરસિંહ મહેતા એવૉર્ડ (૨૦૧૩)થી તેઓ સન્માનિત થયા છે.

‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪), ‘અડવાપચીસી’ (૧૯૮૪), ‘જળના પડઘા’ (૧૯૯૫), ‘રાઈનાં ફૂલ’ (૨૦૦૪), ‘ઘટના ઘાટે’ (૨૦૦૯), ‘જળમાં લખવાં નામ’ (સમગ્ર કવિતા, ૨૦૧૦), ‘સાક્ષર બોતેરી’ (૨૦૧૧) તથા ‘અવધિ’ (૨૦૨૦) જેવા કાવ્યસંગ્રહો એમની પાસેથી સાંપડ્યા છે.
‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪), ‘અડવાપચીસી’ (૧૯૮૪), ‘જળના પડઘા’ (૧૯૯૫), ‘રાઈનાં ફૂલ’ (૨૦૦૪), ‘ઘટના ઘાટે’ (૨૦૦૯), ‘જળમાં લખવાં નામ’ (સમગ્ર કવિતા, ૨૦૧૦), ‘સાક્ષર બોતેરી’ (૨૦૧૧) તથા ‘અવધિ’ (૨૦૨૦) જેવા કાવ્યસંગ્રહો એમની પાસેથી સાંપડ્યા છે.
 
<center>''''''</center><br>
 
પ્રશ્નોરા નાગર પરિવારમાં જન્મ. જ્ઞાતિની લાક્ષણિકતાઓનો વારસો એમની હળવી શૈલી તથા વ્યંગ-વિનોદસભર વાણીમાં ઉજાગર થયો છે. પિતા રામચન્દ્ર પાઠકના મધુર કંઠે ગવાતા સ્તોત્રોથી ઘર ગુંજતું. પરંપરા, ધાર્મિક વાતાવરણ, પરિવારના સંસ્કાર, છંદ-લય, ભજનના લોકઢાળ… બધું શિશુ હરિકૃષ્ણના ચિત્તમાં રોપાતું રહેતું. ઘરમાં ‘બૃહદ્સ્તોત્રરત્નાકર’નો ગુટકો. એમાંનાં ઘણાં સ્તોત્ર તેઓ ગાતા અને જાણે-અજાણે ચિત્તમાં છંદ ઘૂંટાતા રહેતા. પિતાજી વિવિધ સામયિકોમાંથી બાળકોને જચે, પચે, આનંદ આપે તેવું વાંચી સંભળાવતા. આમ સાહિત્યરુચિનાં બીજ એમના શિશુચિત્તમાં રોપાતાં ગયાં. શાળામાં મોહમ્મદ માંકડ તથા અંબાલાલ સોમાણી જેવા શિક્ષકો મળ્યા. તેમની પાસે તેઓ લાડ કરીને વાર્તાઓ કહેવડાવતા. પારણાંનાં હાલરડાં, શેરીની રમતોનાં જોડકણાં-બોલકણાં, લય-પ્રાસની ગમ્મત અને પ્રાસાદિકતાં એમની શિશુચેતનામાં રસાતાં રહેલાં.

૧૯૬૧-૬૨માં તેઓ સોનગઢમાં શિક્ષક તરીકે જોડાયા ત્યારે તેમણે પહેલા પગારમાંથી, ચિત્રકળામાં રસ હોવાના કારણે ‘કુમાર’નું લવાજમ (રૂ. ૯/-) ભરેલું. પણ પછી તો કવિતાનો રંગ લાગ્યો, નાદ જાગ્યો. શિક્ષકની નોકરી છોડી તેઓ અમદાવાદમાં સચિવાલયમાં જોડાયા ત્યારે કવિતાનો આ નાદ એમને ‘કુમાર’ની બુધસભામાં લઈ ગયો. (૧૯૬૫). બુધસભામાં એમને ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, લાભશંકર ઠાકર, રાવજી, ધીરુ પરીખ, માધવ રામાનુજ જેવા મિત્રો મળ્યા. ને એમની કવિતાને જાણે વસંત બેઠી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
 
<center>''''''</center><br>
 
કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકને યાદ કરતાં જ યાદ આવે –

‘ઊણાં-અધૂરાં મેલી કામ,
‘ઊણાં-અધૂરાં મેલી કામ,
Line 132: Line 137:
ગીત, ગઝલ, સૉનેટ, છાંદસ, અછાંદસ બધાં સ્વરૂપોમાં આ કવિએ કામ કર્યું છે. બોલચાલની ઘરેલુ ભાષા પ્રયોજીને વિવિધ છંદો પાસેથી એમણે અત્યંત સહજતાથી ભાવપૂર્વક, સંવેદનપૂર્વક કામ લીધું છે. શિખરિણી, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, હરિણી, વસંતતિલકા, પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત, કટાવ, મનહર, વંશસ્થ, સવૈયા, ઉપજાતિ, વનવેલી, પરંપરિત હરિગીત વગેરે છંદો તથા સોરઠી દુહા આ કવિની કલમમાંથી સહજ ફૂટે છે.

ઘર-વતન-પ્રકૃતિ માટેનો પ્રેમ, માણસનું અડવાપણું તથા અવળચંડાઈ સ્વીકારીનેય એને ચાહવો, કોઈ પણ પરિસ્થિતિનો સ્વસ્થ સ્વીકાર કરીને સાક્ષીભાવે જગતને જોવું, પીડના હેવા પડે તોયે શબ્દ અને શબદના ટેકે ફરી ઊભા થવું ને વ્યંગ-વિનોદ-કટાક્ષ વેરતા રહેવું, સાહિત્યધર્મ અને નાગરિકધર્મ બજાવવો, શબ્દ-લય તથા કાવ્યસ્વરૂપની સૂક્ષ્મ સમજ, ચિત્ર-કાર્ટૂનકળાની સૂઝ, સંવેદનની ઝીણી રેખાઓ થકી કાવ્ય-ઘાટ ઘડવાનો કસબ… આ બધું એમની સર્જકચેતનામાં રસાતું રહ્યું છે ને ઘટના ઘાટે ધામ સર્જાતાં રહ્યાં છે ને જળમાં નામ લખાતાં રહ્યાં છે.

૧૧-૧૧-૨૦૨૧{{Right| – યોગેશ જોષી}}
૧૧-૧૧-૨૦૨૧{{Right|– '''યોગેશ જોષી'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}