કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૫. નેહ તો છે ઝાઝો ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૧૫. નેહ તો છે ઝાઝો ને}} <poem> નેહ છે ઝાઝો ને ઝમતી રાત રે {{Space}}{{Space}}જાગો તો વ્હાલમ, જાતી રે વેળાને ઝાલી રાખીએ. ઢળકે હૈયું ને છલકે વાત રે {{Space}}{{Space}}સમજો તો, સાજન, અમરત પીધાં છે ને તરસ્યાં છીએ. કદીય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૧૫. નેહ તો છે ઝાઝો ને}}
{{Heading| ૧૫. નેહ તો છે ઝાઝો ને}}
<poem>
<poem>
Line 10: Line 11:
{{Space}}{{Space}}પલમાં વિતાવું આખોયે અવતાર.
{{Space}}{{Space}}પલમાં વિતાવું આખોયે અવતાર.
સોડ રે શીળી ને ઊના શ્વાસ રે
સોડ રે શીળી ને ઊના શ્વાસ રે
{{Space}}{{Space}}માનો તો, વાલમ, કાળના હેમાળા ગાળી નાખીએ.
{{Space}}{{Space}}માનો તો, વાલમ, કાળના હેમાળા ગાળી નાખીએ.<br>
૧૯૬૨
૧૯૬૨
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૨)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૨)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૪. કપાસનું ફૂલ
|next = ૧૬. ખ્યાલ પણ નથી
}}

Latest revision as of 02:34, 13 November 2022

૧૫. નેહ તો છે ઝાઝો ને

નેહ છે ઝાઝો ને ઝમતી રાત રે
                  જાગો તો વ્હાલમ, જાતી રે વેળાને ઝાલી રાખીએ.
ઢળકે હૈયું ને છલકે વાત રે
                  સમજો તો, સાજન, અમરત પીધાં છે ને તરસ્યાં છીએ.
કદીયે ઊગી ના આવી રાત રે,
                  અલબેલો, આવો કદીયે છાયો’તો ક્યાં અંધકાર?
બંધ બે હોઠો ને કરું ધબકારે વાત
                  પલમાં વિતાવું આખોયે અવતાર.
સોડ રે શીળી ને ઊના શ્વાસ રે
                  માનો તો, વાલમ, કાળના હેમાળા ગાળી નાખીએ.

૧૯૬૨

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૮૨)