કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૬. લીલી આ વનરાજી...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૨૬. લીલી આ વનરાજી...}} <poem> લીલી આ વનરાજી, નીલ નભ ત્યાં નીચે નમીને પૂછે: ‘ક્યાં એ પંખી ગયાં પ્રસન્ન ટહુકા જેના હજી સાંભળું ?’ વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટાં: વૃક્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૨૬. લીલી આ વનરાજી...}}
{{Heading|૨૬. લીલી આ વનરાજી...}}
<poem>
<poem>
Line 7: Line 8:
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૪૦)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૪૦)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૫. માધવ ક્યાંય નથી મધુવનમાં
|next = ૨૭. ફરી ઊડ્યું પંખી...
}}

Latest revision as of 02:48, 13 November 2022

૨૬. લીલી આ વનરાજી...

લીલી આ વનરાજી, નીલ નભ ત્યાં નીચે નમીને પૂછે:
‘ક્યાં એ પંખી ગયાં પ્રસન્ન ટહુકા જેના હજી સાંભળું ?’
વૃક્ષોનાં સ્મિત થૈ બધાંય વિહગો ત્યાં તો ઊડ્યાં સામટાં:
વૃક્ષો, આભ, વિહગની અજબ આ જોતો રહ્યો પ્રાર્થના.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૪૦)