કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૭. ફરી ઊડ્યું પંખી...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૨૭. ફરી ઊડ્યું પંખી...}} <poem> ફરી ઊડ્યું પંખી નજર મહીં આકાશ ભરીને, ફરીથી પૃથ્વીનાં જળ વરસિયાં વાદળ થઈ; ફરી પુષ્પે ચૂમ્યાં રવિકિરણ, ને સોડમ નવી ધરિત્રીના અંગે: અગમ કરુણા, મા અનુભવી. </poem> {{Righ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૨૭. ફરી ઊડ્યું પંખી...}}
{{Heading|૨૭. ફરી ઊડ્યું પંખી...}}
<poem>
<poem>
Line 7: Line 8:
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૫૫)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૫૫)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૬. લીલી આ વનરાજી...
|next = ૨૮. હું તો ઉપાડું મુજ પાય...
}}

Latest revision as of 02:49, 13 November 2022

૨૭. ફરી ઊડ્યું પંખી...

ફરી ઊડ્યું પંખી નજર મહીં આકાશ ભરીને,
ફરીથી પૃથ્વીનાં જળ વરસિયાં વાદળ થઈ;
ફરી પુષ્પે ચૂમ્યાં રવિકિરણ, ને સોડમ નવી
ધરિત્રીના અંગે: અગમ કરુણા, મા અનુભવી.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૫૫)