કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૮. હું તો ઉપાડું મુજ પાય...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૨૮. હું તો ઉપાડું મુજ પાય...}}
{{Heading|૨૮. હું તો ઉપાડું મુજ પાય...}}
<poem>
<poem>
Line 7: Line 8:
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૬૧)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૬૧)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૭. ફરી ઊડ્યું પંખી...
|next = ૨૯. સાંઈ
}}

Latest revision as of 02:50, 13 November 2022

૨૮. હું તો ઉપાડું મુજ પાય...

હું તો ઉપાડું મુજ પાય, તમે દિશા દો,
હું નેત્ર ખોલી રહું, દૃશ્ય નવાં નવાં દો;
હું શ્રોત્રથી સ્તવન, મા, તવ સાંભળી શકું,
આ હોઠ બે ફફડવા, તવ પ્રાર્થના દો.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૬૧)