કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૫. મારો ચન્દ્ર: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading| ૩૫. મારો ચન્દ્ર}} <poem> જ્યાં માનવીના ચરણનો સ્પર્શ થયો છે એ અવકાશી પદાર્થ મારી કવિતાના આકાશમાં ચમકે છે એ ચન્દ્ર નથી. એ ધરતી, એ ધરતીની માટી, ત્યાં દેખાયેલાં દૃશ્યો... બધું સુંદર છે, પણ એથ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૩૫. મારો ચન્દ્ર}}
{{Heading| ૩૫. મારો ચન્દ્ર}}
<poem>
<poem>
Line 21: Line 22:
હું પણ સ્તબ્ધ અને મુગ્ધ છું.
હું પણ સ્તબ્ધ અને મુગ્ધ છું.
પણ એ મારી કવિતાના આકાશમાં
પણ એ મારી કવિતાના આકાશમાં
ચમકે છે, એ ચન્દ્ર નથી.
ચમકે છે, એ ચન્દ્ર નથી.<br>
૧૯૬૯
૧૯૬૯
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૭૯)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૭૯)}}
<br>
{{HeaderNav2
|previous = ૩૪. ગમે છે એટલો તૂરો...
|next = ૩૬. મારા દેશમાં
}}
1,026

edits