કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩. વનમાં વન

Revision as of 15:39, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૩. વનમાં વન}} <poem> {{Space}}વનમાં વન નંદનવન, સજની! {{Space}}{{Space}}{{Space}}{{Space}}મનમાં મન એક તારું, {{Space}}પળમાં પળ એક પિયામિલનની {{Space}}{{Space}}{{Space}}{{Space}}રહી રહીને સંભારું. ૧૯૬૧ </poem> {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૩)}}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. વનમાં વન

         વનમાં વન નંદનવન, સજની!
                                    મનમાં મન એક તારું,
         પળમાં પળ એક પિયામિલનની
                                    રહી રહીને સંભારું.
૧૯૬૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૩)