કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૬. ચાલ, વરસાદની મોસમ છે: Difference between revisions

no edit summary
(Created page with "{{Heading| ૪૬. ચાલ, વરસાદની મોસમ છે...}} <poem> ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ. મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે, કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઈએ. આપણે ક્યાં છે...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૪૬. ચાલ, વરસાદની મોસમ છે...}}
{{Heading| ૪૬. ચાલ, વરસાદની મોસમ છે...}}
<poem>
<poem>
Line 10: Line 11:
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઈએ.
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.<br>
૩–૧૦–’૭૪
૩–૧૦–’૭૪
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૩)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૪૫૩)}}
<br>
{{HeaderNav2
|previous = ૪૫. પહેલો વરસાદ, ઘણી ખમ્મા
|next = ૪૭. એક જ છે
}}
1,026

edits