કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧.બારી બહાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 14: Line 14:
પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી,
પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી,
વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ.
વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ.
::::પુષ્પો અને પર્ણ તણી પૂંઠેથી
:::પુષ્પો અને પર્ણ તણી પૂંઠેથી
<center>પંખી તણાં ગીત અનેક આવતાં;</center>
:::પંખી તણાં ગીત અનેક આવતાં;
<center>સંદેશ તેનો સમજું નહીં ને</center>
:::સંદેશ તેનો સમજું નહીં ને
<center>કાં હર્ષના અંતર ધોધ છૂટતા ?</center>
:::કાં હર્ષના અંતર ધોધ છૂટતા ?
નમાવી ડાળીઓ સર્વ, માર્ગમાં પુષ્પ પાથરી,
નમાવી ડાળીઓ સર્વ, માર્ગમાં પુષ્પ પાથરી,
‘આવ’, ‘આવ’, – બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી.
‘આવ’, ‘આવ’, – બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી.
Line 28: Line 28:
કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા,
કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા,
કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા.
કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા.
<center>ને ખેતરે લાખ ઊભેલ ડૂંડાં</center>
:::ને ખેતરે લાખ ઊભેલ ડૂંડાં
<center>લળીલળીને સહુ સાદ પાડતાં.</center>
:::લળીલળીને સહુ સાદ પાડતાં.
<center>અનેકની હાર ખડી રહી ત્યાં,</center>
:::અનેકની હાર ખડી રહી ત્યાં,
<center>છતાંય કાં એ મુજ સાથ માગતાં ?</center>
:::છતાંય કાં એ મુજ સાથ માગતાં ?
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી;
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી;
સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી :
સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી :
Line 60: Line 60:
ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી;
ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી;
શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની.
શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની.
<center>સુધા ભરી તારક-પ્યાલીઓને</center>
:::સુધા ભરી તારક-પ્યાલીઓને
<center>આકાશથાળે લઈ રાત આવે;</center>
:::આકાશથાળે લઈ રાત આવે;
<center>પંખી, વનો, નિર્ઝર, માનવીને</center>
:::પંખી, વનો, નિર્ઝર, માનવીને
<center>પાઈ દઈ એ સઘળું ભુલાવે.</center>
:::પાઈ દઈ એ સઘળું ભુલાવે.
મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી;
મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી;
અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી.
અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી.
18,450

edits