18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી, | પેઠાં છાનાં ક્યમ કરી સહુ પંખીના વાસ માંહી, | ||
વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ. | વીણ્યાં બિન્દુ શબનમ તણાં ઘાસ માંહી છુપાઈ. | ||
:::પુષ્પો અને પર્ણ તણી પૂંઠેથી | |||
:::પંખી તણાં ગીત અનેક આવતાં; | |||
:::સંદેશ તેનો સમજું નહીં ને | |||
:::કાં હર્ષના અંતર ધોધ છૂટતા ? | |||
નમાવી ડાળીઓ સર્વ, માર્ગમાં પુષ્પ પાથરી, | નમાવી ડાળીઓ સર્વ, માર્ગમાં પુષ્પ પાથરી, | ||
‘આવ’, ‘આવ’, – બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી. | ‘આવ’, ‘આવ’, – બધાં વૃક્ષો સાદ દે છે ઘડી ઘડી. | ||
Line 28: | Line 28: | ||
કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા, | કેવા કેવા પથિક દઈને પાય એ માર્ગ જાતા, | ||
કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા. | કેવાં ગીતો અનુભવ તણાં જાય એ સર્વ ગાતા. | ||
:::ને ખેતરે લાખ ઊભેલ ડૂંડાં | |||
:::લળીલળીને સહુ સાદ પાડતાં. | |||
:::અનેકની હાર ખડી રહી ત્યાં, | |||
:::છતાંય કાં એ મુજ સાથ માગતાં ? | |||
ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી; | ઊંચે જોયું, – ગગનપટમાં વાદળી એક જાતી; | ||
સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી : | સમ્રાજ્ઞી શી મૃદુલ ડગલે માર્ગ એ કાપતી’તી : | ||
Line 60: | Line 60: | ||
ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી; | ઝગી ઊઠે નાની સકલ ઘરમાં એક દીવડી; | ||
શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની. | શરૂ શાંતિ કેરી પરમ ઘડીઓ થાય જગની. | ||
:::સુધા ભરી તારક-પ્યાલીઓને | |||
:::આકાશથાળે લઈ રાત આવે; | |||
:::પંખી, વનો, નિર્ઝર, માનવીને | |||
:::પાઈ દઈ એ સઘળું ભુલાવે. | |||
મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી; | મેં યે પીધી રજનિકરથી લેઈને એક પ્યાલી; | ||
અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી. | અંગાંગે એ મદ ચડી જતો, આંખડી બંધ થાતી. |
edits