કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૦. છેલ્લી પૂજા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’


::::સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
:::સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
::::છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
:::છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
::::વિલાપ કેરા પડઘા સમા આ
:::વિલાપ કેરા પડઘા સમા આ
::::ડંકા પડે મંદિર-આરતીના.
:::ડંકા પડે મંદિર-આરતીના.


::::ત્યારે ધરીને કર આરતીની
:::ત્યારે ધરીને કર આરતીની
::::સામગ્રી, કો સુંદરી આવતી’તી :
:::સામગ્રી, કો સુંદરી આવતી’તી :
::::તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
:::તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
::::સુણી છતાં વા કરતી અવજ્ઞા ?
:::સુણી છતાં વા કરતી અવજ્ઞા ?


ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
Line 22: Line 22:
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.


::::નાચી રહી છે નવશિખ આરતી,
:::નાચી રહી છે નવશિખ આરતી,
::::નાચંત તેની શતરશ્મિ આંખડી;
:::નાચંત તેની શતરશ્મિ આંખડી;
::::કરે ધરેલી ફૂલમાળ કેરી
:::કરે ધરેલી ફૂલમાળ કેરી
::::નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.
:::નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.


ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
Line 32: Line 32:
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.


::::છેલ્લી હતી એ નવશિખ આરતી,
:::છેલ્લી હતી એ નવશિખ આરતી,
::::ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
:::ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
::::વાતો હતી અંતિમ સર્વ આજની,
:::વાતો હતી અંતિમ સર્વ આજની,
::::ને આખરી એ પળ જિંદગી તણી.
:::ને આખરી એ પળ જિંદગી તણી.


બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી.
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી.


::::‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
:::‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
::::સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’
:::સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’
::::કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
:::કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
::::આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.
:::આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.


::::કંપી રહે છે નવશિખ આરતી,
:::કંપી રહે છે નવશિખ આરતી,
::::ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી;
:::ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી;
::::નભે બધા તારક થરથરે છે;
:::નભે બધા તારક થરથરે છે;
::::નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.
:::નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.


‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’
‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’
Line 55: Line 55:
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.


::::શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
:::શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
::::જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
:::જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
::::ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
:::ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
::::– શિખા સહસ્ર થઈ રક્તધારની !
:::– શિખા સહસ્ર થઈ રક્તધારની !
{{Right|(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)}}
{{Right|(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)}}
</poem>
</poem>
18,450

edits