કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪.વીજળી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪.વીજળી|}} <poem> સમુદ્ર નિજ છાલકે નભ તણા દીવા હોલવે, અને સકલ અભ્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૪.વીજળી|}}
{{Heading|૪.વીજળી|પ્રહ્લાદ પારેખ}}


<poem>
<poem>
Line 7: Line 7:
સવેગ ધસતો બધે પવન ઝાડવાં ધ્રૂજવે;
સવેગ ધસતો બધે પવન ઝાડવાં ધ્રૂજવે;
જયી તિમિર થાય શું ? પ્રલય આજ શું ઘૂઘવે ?
જયી તિમિર થાય શું ? પ્રલય આજ શું ઘૂઘવે ?
સચિંત ઘરમાં સહુ જન લપાઈને બેસિયાં,
સચિંત ઘરમાં સહુ જન લપાઈને બેસિયાં,
ભયે અચલ થૈ પડ્યાં સકલ પંખીડાં ઝાડવે;
ભયે અચલ થૈ પડ્યાં સકલ પંખીડાં ઝાડવે;
‘પ્રકાશ કહીં ?’ – ઊઠતી તિમિરની મૂંગી મશ્કરી;
‘પ્રકાશ કહીં ?’ – ઊઠતી તિમિરની મૂંગી મશ્કરી;
પ્રગાઢ નિજ બાથમાં જગતને લિયે આવરી.
પ્રગાઢ નિજ બાથમાં જગતને લિયે આવરી.
અનુત્તર કરી દઈ, તિમિર, સર્વને, ઘૂમતું;
અનુત્તર કરી દઈ, તિમિર, સર્વને, ઘૂમતું;
અને નયનથી બધાં, નજર-તેજને ચૂસતું.
અને નયનથી બધાં, નજર-તેજને ચૂસતું.
વિરાટ રૂપ ત્યાં ઊભું તિમિરનું; અને માનવી
વિરાટ રૂપ ત્યાં ઊભું તિમિરનું; અને માનવી
ઊભો બિનસહાય, – આશ નવ, – તેજહીણો થઈ.
ઊભો બિનસહાય, – આશ નવ, – તેજહીણો થઈ.
પ્રચંડ તહીં ઊઠતો તિમિર – ભીતરે નાદ કો;
પ્રચંડ તહીં ઊઠતો તિમિર – ભીતરે નાદ કો;
ચિરાય નભ નાદથી, ધરણી-અંગ ધ્રૂજી ઊઠે :
ચિરાય નભ નાદથી, ધરણી-અંગ ધ્રૂજી ઊઠે :
Line 24: Line 27:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૩.ઘેરૈયા
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ૫.અમારી મહેફિલો
}}
}}
18,450

edits