કુંવરબાઈનું મામેરું/કડવું ૧૫: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
રાગ રામગ્રી)
રાગ રામગ્રી)
વડી વહેવાણ રિસાયાં જાણી લક્ષ્મીજી પાસે આવ્યાં જી;
વડી વહેવાણ રિસાયાં જાણી લક્ષ્મીજી પાસે આવ્યાં જી;
સારું  ખીરોદક  ખાંધે  મૂકીને    ડોશીને  મનાવ્યાં જી.{{space}} ૧
સારું  ખીરોદક<ref>ખીરોદક = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે
</ref> ખાંધે  મૂકીને    ડોશીને  મનાવ્યાં જી.{{space}} ૧

જેજેકાર થયો મંડપમાં, સહુને હરખ ન માય જી;
જેજેકાર થયો મંડપમાં, સહુને હરખ ન માય જી;
Line 77: Line 78:

કો મહેતા પાસે માળા માગે,  ઊભી રહી કર જોડે જી;
કો મહેતા પાસે માળા માગે,  ઊભી રહી કર જોડે જી;
કોએક પોતાનું લઈને, બાળક  મહેતા આગળ ઓડે જી.{{space}} ૨૪
કોએક પોતાનું લઈને, બાળક  મહેતા આગળ ઓડે<ref>ઓડે = ધરે, લંબાવે</ref> જી.{{space}} ૨૪
:::: '''વલણ'''
:::: '''વલણ'''
ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે;
ઓડે બાળક, જાણે કંઈક આપે, મનવાંછિત પામ્યાં સહુ રે;
સાસરિયાં  સરવ  વખાણે :    ‘પિયરપનોતી  કુંવરવહુ રે.’{{space}} ૨૫
સાસરિયાં  સરવ  વખાણે :    ‘પિયરપનોતી  કુંવરવહુ રે.’{{space}} ૨૫
</poem>
</poem><br>

{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૧૪
|previous = કડવું ૧૪
|next = કડવું ૧૬
|next = કડવું ૧૬
}}
}}<br>
18,450

edits