કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|શ્રીધરાણીની કવિતા| — ઉમાશંકર જોશી}}
{{Heading|{{Color|Blue|શ્રીધરાણીની કવિતા}}|{{Color|Blue| — ઉમાશંકર જોશી}}}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 17: Line 17:
{{Poem2Open}} તો, ‘વલભીપુર’ના તરુણ કવિના દર્શનમાં દર્દમય ગભીરતા ઊતરી છે:{{Poem2Close}}
{{Poem2Open}} તો, ‘વલભીપુર’ના તરુણ કવિના દર્શનમાં દર્દમય ગભીરતા ઊતરી છે:{{Poem2Close}}
<poem>
<poem>
{{Space}}ધૂળધૂળ ઢગલા ખડકાયા,
    ધૂળધૂળ ઢગલા ખડકા
{{Space}} પ્રલયપૂરના વાયુ વાયા;
    પ્રલયપૂરના વાયુ વાયા;
{{Space}} ધોમ ધખ્યા ને ખાવા ધાયા,
    ધોમ ધખ્યા ને ખાવા ધાયા,
{{Space}}તુજ પર વલભીપુર!
    તુજ પર વલભીપુર!
{{Space}}તારાઓએ આંસુ પાયાં,
    તારાઓએ આંસુ પાયાં,
{{Space}}પીલુડીએ ઢોળ્યા છાંયા;
    પીલુડીએ ઢોળ્યા છાંયા;
{{Space}}કરુણ સ્વર પંખીએ ગાયા,
    કરુણ સ્વર પંખીએ ગાયા,
{{Space}}તુજ પર વલભીપુર!</poem>
    તુજ પર વલભીપુર!</poem>
{{Poem2Open}} 1928નું જ ‘શુક્ર’ આખુંય કેવું સંઘેડાઉતાર છે! — {{Poem2Close}}
{{Poem2Open}} 1928નું જ ‘શુક્ર’ આખુંય કેવું સંઘેડાઉતાર છે! — {{Poem2Close}}

<Poem>
<Poem>
{{Space}}સંધ્યાની સોનેરી ભાત
    સંધ્યાની સોનેરી ભાત
{{Space}}ઝાંખી થાતાં ઊગે રાત;
    ઝાંખી થાતાં ઊગે રાત;
{{Space}}ઉઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
    ઉઘડ્યાં એ હૈયાનાં દ્વાર,
{{Space}}કવિતા શો થાતો ચમકાર.
    કવિતા શો થાતો ચમકાર.
{{Space}}ચળકે શુક્ર.
    ચળકે શુક્ર.

{{Space}}રાત્રિનો મોતીશગ થાળ,
    રાત્રિનો મોતીશગ થાળ,
{{Space}}હીરામોતી ઝાકમઝાળ;
    હીરામોતી ઝાકમઝાળ;
{{Space}}સુરસરિતાની રેતી ઘણી,
    સુરસરિતાની રેતી ઘણી,
{{Space}}કોણ બધામાં પારસમણિ?
    કોણ બધામાં પારસમણિ?
{{Space}}ઝળકે શુક્ર.
    ઝળકે શુક્ર.
{{Space}}ઉષા તણી નથડીનું નંગ,
    ઉષા તણી નથડીનું નંગ,
{{Space}}સ્નેહ સરીખડો તેનો રંગ.
    સ્નેહ સરીખડો તેનો રંગ.
{{Space}}મલકે શુક્ર. </poem>
    મલકે શુક્ર. </poem>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 50: Line 50:

<Poem>
<Poem>
{{Space}}ભાઈ! પેલી પીલુડી,
    ભાઈ! પેલી પીલુડી,
{{Space}}ઘેરીઘેરી લીલુડી
    ઘેરીઘેરી લીલુડી
{{Space}}આભ મોટું પાંદરડું,
    આભ મોટું પાંદરડું,
{{Space}}ઉપર ચળકે ચાંદરડું. </poem>
    ઉપર ચળકે ચાંદરડું. </poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
એ રીતે શરૂ થાય છે, પણ જરીક આગળ વધતાં ચોપાઈમાં ઢળાઈ જાય છે. વસંતના અવતાર અને પાંચીકડા ચોપાઈમાં જ છે. ચાર અને બેમાં વહેંચેલી ચોપાઈની છ પંક્તિની કડી તરત ધ્યાન ખેંચે છે. એમાંની છેલ્લી બે પંક્તિ ચોપાઈની રહેવા દઈ, આગલી ચારને સવૈયાનું રૂપ આપવાથી અભિલાષા અને પતંગિયું અને ચંબેલી નો નવો જ લય સિદ્ધ થાય છે. ચોપાઈની છે પંક્તિની કડીમાં પહેલી અને ત્રીજી પંક્તિમાં પંદરને બદલે સોળ માત્ર કરવાથી સવૈયાની લાંબી બે અને ચોપાઈની ટૂંકી બે પંક્તિનો આ લય શ્રીધરાણીએ પોતે ઉપજાવ્યો હશે એવું સૂચવવાનો આશય નથી, સંભવત: શ્રી ત્રિભુવન વ્યાસનાં નવાં ગીતોમાંથી એમને મળેલો છે. પણ એક નવકવિની સર્જકતા જોડકણું — ચોપાઈ — સવૈયાચોપાઈ એ માર્ગે કેવી સહજપણે વહે છે એ રસપ્રદ છે.

Line 63: Line 63:

<Poem>
<Poem>
{{Space}}....નીતરતી પીળાં પોપચે{{Space}}
    ....નીતરતી પીળાં પોપચે{{Space}}
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (દ્વિધા)
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (દ્વિધા)
{{Space}}{{Space}} ...બાવળવૃક્ષ ઊભું
{{Space}}{{Space}} ...બાવળવૃક્ષ ઊભું
{{Space}}રોમાંચ શા કંટક પાંશરા કરી.
    રોમાંચ શા કંટક પાંશરા કરી.
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (ઘુવડ)
{{Space}}{{Space}}{{Space}}{{Space}} (ઘુવડ)
{{Space}}...ખડક તો કરે દાંતિયાં.
{{Space}}...ખડક તો કરે દાંતિયાં.
Line 164: Line 164:
{{Space}}(કવિ ન હું)</Poem>
{{Space}}(કવિ ન હું)</Poem>
ગુલામીબંધનો તોડવાની અને ગરીબીની વિષમતા ફેડવાની તમન્ના એ તે વખતે રણમાં વીર થઈને ભમવાનો પ્રકાર હતી. સ્વાતંત્ર્યસંગ્રામ અંગેની શ્રીધરાણીની કૃતિઓ પ્રચારવેડામાં લપસી પડતી નથી, બલે ક્યારેક વાણીમાં ભાવનાનું ઓજસ્ પ્રગટ થાય છે:

{{Space}}શૂરાઓનો સાદ પડે ને સૂતા બેઠા થાય,
{{Space}}શૂરાઓનો સાદ પડે ને સૂતા બેઠા થાય,
{{Space}}દૂધમલ દીકરા દેખી માને કોઠે દીવા થાય.
{{Space}}દૂધમલ દીકરા દેખી માને કોઠે દીવા થાય.

<Poem>
 
{{Space}}....
{{Space}}....
{{Space}}એક પડે ત્યાં બબ્બે વીર.
{{Space}}એક પડે ત્યાં બબ્બે વીર.
Line 236: Line 237:
ટૂંકામાં, શ્રીધરાણીની રચનાઓમાં, જેમ દરેક સાચા કવિની રચનાઓમાં, એ જોવા મળે છે કે સર્જકની અનુભૂતિના કેન્દ્રમાંથી કૃતિ પ્રસ્રવે છે ત્યારે એનાં છંદ, લય, ભાષા, ભાવપ્રતીકો આદિ બધાં એકરસ હોય છે, કલાની અચૂક મુદ્રા ધારણ કરતાં હોય છે. એ આખી પ્રવૃત્તિ એકસૂત્ર સમન્વયક્ત (synthetic) હોય છે. કર્તા એ કેન્દ્રથી જેટલે અંશે ખસે તેટલે અંશે કૃતિ છંદમાં, લયમાં કે ભાષા અથવા ભાવપ્રતીકોમાં અથવા બધામાં નબળી પડ્યા વગર રહેતી નથી.

ચૌદ વરસના મૌન પછી શ્રીધરાણી પાછા કાવ્યરચના તરફ વળે છે ત્યારે તદ્દન નવી ગિલ્લી નવો દાવ જેવું તો નહિ તો પણ અભિવ્યક્તિ (expression)ના પ્રશ્નો કાંઈક જુદી રીતે ઉકેલવાના આવે એ સ્વાભાવિક છે. શ્રીધરાણીને ગુજરાતી ભાષા એટલી જ વશ છે અને કાવ્યપદાવલિની ઇન્દ્રિયગ્રાહ્યતા અને ભાવપ્રતીકો પહેલાંની જેમ જ સુસાધ્ય છે એ ‘ડાલામથ્થો ડણક્યો ત્યારે કંપ્યા ગિરિ ગિરનાર’ (મેઘાણી) ‘જોયો કો જમ ને કોળીનું કૂતરું’ અને ‘ઘુવડની ઘૂકમાં કકળ્યાં પારેવડાં’ (રાતના અવાજો), ‘વૃંદવાંસળી વાગી આજે જમનાજીને તીર’ અને ‘ઉભરાવ્યા જે આંગળીઓએ પાણામાંથી છંદ’ (આઠમું દિલ્હી) — જેવામાં પ્રતીત થાય છે. તેમ છતાં હવે કાવ્યનું રૂપ બદલાઈ ચૂક્યું છે — જેવામાં પ્રતીત થાય છે. તેમ છતાં હવે કાવ્યનું રૂપ બદલાઈ ચૂક્યું છે — બદલાયા વગર છૂટકો ન હતો.

વધુ સભાનપણે અભિવ્યક્તિનો પ્રશ્ન છેડવાની પ્રક્રિયા છેલ્લી પચીશીના આરંભના એક સંસિદ્ધ કવિ શ્રીધરાણીની તાજેતરની કૃતિઓમાં કેવી પ્રગટ થાય છે એ જોતગા આ આખી ચર્ચા કદાચ વધુ વિશદ બનશે. શ્રીધરાણીની આરંભની કૃતિઓનાં ભાષા, લય, આયોજન વગેરેમાં એક નાજુક કલામયતા જ જોવા મળે છે. એ રચનાઓમાં મુખ્યત્વે હતું ઊર્મિ અને ભાવનાનું સૌન્દર્ય. બાર વરસ અમેરિકામાં રહી સમાજશાસ્ત્ર અને રાજકારણના વિષયોમાં રમમાણ રહી ફરી પાછા છેલ્લાં વરસોમાં એ કાવ્યરચના તરફ વળ્યા છે, ત્યારે એમની રચનાનું સ્વરૂપ કેટલું બદલાઈ ગયેલું લાગે છે! વિષય છંદ, લય ભાષા, ભાવપ્રતીકો — બધું જ બદલાઈ ગયું છે.
વધુ સભાનપણે અભિવ્યક્તિનો પ્રશ્ન છેડવાની પ્રક્રિયા છેલ્લી પચીશીના આરંભના એક સંસિદ્ધ કવિ શ્રીધરાણીની તાજેતરની કૃતિઓમાં કેવી પ્રગટ થાય છે એ જોતગા આ આખી ચર્ચા કદાચ વધુ વિશદ બનશે. શ્રીધરાણીની આરંભની કૃતિઓનાં ભાષા, લય, આયોજન વગેરેમાં એક નાજુક કલામયતા જ જોવા મળે છે. એ રચનાઓમાં મુખ્યત્વે હતું ઊર્મિ અને ભાવનાનું સૌન્દર્ય. બાર વરસ અમેરિકામાં રહી સમાજશાસ્ત્ર અને રાજકારણના વિષયોમાં રમમાણ રહી ફરી પાછા છેલ્લાં વરસોમાં એ કાવ્યરચના તરફ વળ્યા છે, ત્યારે એમની રચનાનું સ્વરૂપ કેટલું બદલાઈ ગયેલું લાગે છે! વિષય છંદ, લય ભાષા, ભાવપ્રતીકો — બધું જ બદલાઈ ગયું છે.{{Poem2Close}}
ક્યાં પહેલાંની માદક લયવાળી પંક્તિ? —{{Poem2Close}}
ક્યાં પહેલાંની માદક લયવાળી પંક્તિ? —
<Poem>
<Poem>
{{Space}}ઉચ્છ્વાસતો કાનનમર્મરધ્વનિ
{{Space}}ઉચ્છ્વાસતો કાનનમર્મરધ્વનિ
26,604

edits