ગુજરાતી એકાંકીસંપદા/અશ્વત્થામા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 129: Line 129:
|રક્ષા કરો, રક્ષા કરો, ભગવાન અશ્વત્થામાની મંત્રિશક્તિથી પ્રચંડવેગથી ધસી આવતું એક દર્ભબાણ હું જોઉં છું, મારા ઉદરમાં સુપ્ત અવિકલ ભ્રૂણ, આર્યપુત્રનું સંતાન, પાણ્ડવોનો અંતિમવંશધારક જન્મ પામે તે પહેલાં ક્ષણ બે ક્ષણમાં નષ્ટ થઈ જશે, કેશવ! રક્ષા કરો રક્ષા કરો…

}}
}}
*
{{Ps
{{Ps
*
|અ.:  
|અ.:  
|(અટ્ટહાસ્ય) નિર્વંશ કરીશ, હું પાણ્ડવોને નિર્વંશ કરીશ, બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામના શિષ્ય દ્રોણનો પુત્ર હું પૃથિવી પરથી પાણ્ડવોને નામશેષ કરીશ.

Line 138: Line 139:
|તારા દેહની રક્તપિત્તની દુર્ગંધ તું જ્યાં જશે ત્યાં તારી આસપાસ નર્કની સૃષ્ટિ કરશે, હતભાગી, શતસહસ્ર વર્ષો સુધી તારાં જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે. સૃષ્ટિનું એક પણ પ્રાણી તારી સાથે વાત નહીં કરી શકે, તું તારા અસ્તિત્વના શાપ સાથે નિરુદ્દેશ્ય, દિશાહીન જીવ્યા કરશે.

|દ્રો.:  
|દ્રો.:  
|હા, પુત્ર, આ પાત્રમાં દુગ્ધ છે, પાન કર, પુત્ર દુગ્ધપાન કર.

Line 147: Line 149:
|દ્વિજોત્તમ, આચાર્ય, આપને થયું છે શું? જેના દાનથી આપનું પોષણ થયું છે, એ કૌરવોની ઉપેક્ષા કરી આપના આશ્રયદાતા પાણ્ડવોની પ્રશંસા કરો છો? જેમની સામે આપે શસ્ત્રો ઉગામ્યાં છે, એમનો સંહાર કરવાને સ્થાને એમનું રક્ષણ કરો છો, અને એમની પરાક્રમગાથા ગાઓ છો?

|બોલો, બોલો દિશાઓ, વૃક્ષલતાઓ બોલો, નિરશબ્દ કેમ છો? ચિત્કાર કરો, માતા ભગવતી ચિત્કાર કરો, ક્યાં ગયો એ કાક-કોલાહલ, કોણે રોક્યાં છે માનવસ્વરોનાં વાયુઆન્દોલનો, કોણે જકડી લીધાં છે મારાં ગાત્રો, મારી વાત કેમ કોઈ સમજતું નથી, મારાં ચક્ષુઓમાં કેમ કોઈને પરિચિતિની આભા દેખાતી નથી, કેમ મારા હાથ હવામાં અવિરામ વીંઝાય છે, કેમ મને ઘૂવડનો ખંધો ઓડકાર સંભળાતો નથી, કેમ મારી પ્રાણપછાડોથી ધરતીની ધૂળ ક્ષિતિજોને ઢાંકી દેતી નથી, કેમ એકેએક જણ આકાશના તારાઓની જેમ પરસ્પરથી યોજનોને અંતરે એકાકી બની તરફડે છે, કોનો શાપ છે, કેમ વિશ્વ આખું સ્પર્શબહેરું બની કોઈને કોઈનો સ્પર્શ કરવા દેતું નથી? કેમ મારા કાન લતાઓનો પર્ણ-મર્મર ઝીલી શકતા નથી? મારી જિહ્વા પર કેમ પ્રેતનાં હાડપિંજરો જેવી પરતો બાઝી ચૂકી છે, કેમ મારી આંખો માત્ર મારી જ પ્રતિચ્છાયા જુએ છે, કેમ મારાં ચરણ ચાલતાં નથી, કેમ મારા હૃદયપિંડમાં રક્તનો સંચાર નથી, કેમ? કેમ? કોણે મને મારા અસ્તિત્વનો બંદી બનાવી આ ઘોર જંગલોના ઘટ્ટ અંધકારમાં આજન્મ દાટી દીધો છે, કોણે?

|પરાજયની આશંકાથી વિવેકભાન ખોઈ બેઠા છો. રાજપુત્ર દુર્યોધન. હું દ્રોણ, તમારા ગુરુસ્થાને છું, પિતૃતુલ્ય છું, અનર્ગલ આક્ષેપો અશોભનીય છે.

Line 165: Line 168:
|સાવધાન દુર્યોધન, મારા પિતાની વિદ્યાને પ્રતાપે તમે સૌ જે છો તે છો, મારા પિતા તુલ્ય સમર્થ મહારથીને બળે તમે નિરીહ પાણ્ડવો પર યથેચ્છ અત્યાચાર કર્યો છે, તમારે ખાતર, તમારાં દાનનું ઋણ ઉઋણ કરવા મારા પિતાએ અને મેં બ્રહ્મધર્મને સ્થાને શસ્ત્રો ઉગામી ક્ષત્રિયધર્મનો અંગીકાર કર્યો છે. મારા પિતાએ મારી પ્રત્યેના મોહવશ તમારું દાન સ્વીકાર્યું છે, તમારી જેમ સત્તા કે સમૃદ્ધિના મોહવશ નહિ. મારા મોહવશ, મારા મોહવશ, સ્નેહવશ, આસક્તિવશ, મારા મોહવશ મારા – મારા – મારા.

|કૃ.:  
|કૃ.:  
|દ્રોણાચાર્યની હત્યા થઈ છે, દ્રોણાચાર્યની હત્યા થઈ છે, અશ્વત્થામા.
|દ્રોણાચાર્યની હત્યા થઈ છે, દ્રોણાચાર્યની હત્યા થઈ છે, અશ્વત્થામા.
}}
}}
*
{{Ps
{{Ps
*
|અ.:  
|અ.:  
|છળ કરે છે, કૌરવો છળ કરે છે, દ્યૂતમાં લાક્ષાગૃહમાં વ્યવહારના પ્રત્યેક પદે દુર્યોધન કપટ આચરે છે, પાણ્ડવો રણે ચડે છે, સમરાંગણના ક્ષાત્ર નીતિનિયમો ઉલ્લંઘી પાણ્ડવો, ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, કર્ણ, દુર્યોધનની હત્યા કરે છે, હું દ્રોણનો પુત્ર કૌરવોના આશ્રિતનો પુત્ર પિતાનું ઋણ નભાવવા સમરાંગણમાં લડું છું? કયા આદર્શની સિદ્ધિ માટે, કયો પક્ષ છે મારો? કોણ ન્યાયી છે, કોણ દુષ્ટ છે? કોણ છે આ સકળ છળપકટનાં ષડ્‌યંત્રોનો સૂત્રસંચાલક, કોણ છે, કોણ મારા બાહુઓમાં સહસ્ર અશ્વોના સ્નાયુઓનું બળ પૂરે છે, કોણ મારા શ્વાસમાં વૈરના વિષનું સિંચન કરે છે, કોણ મારા મસ્તિષ્કમાં સંનિહિત યુદ્ધવિદ્યાને પ્રયોજે છે, કોણ મારા લલાટ પર આવી અંધ, અઘોર વિધિલિપિ લખી જાય છે, કોણ, કોણ, કોણ?

Line 179: Line 184:
|તારા અસ્તિત્વને ભાંડતો, શતસહસ્ર વર્ષો સુધી તું દુર્ભેદ્ય વનોમાં એકાકી બની, વાણીવિહીન પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, તને જોઈને દિશાઓ બહેરી બની જશે, તારા દેહની દુર્ગંધ નર્ક બની તારો પીછો પકડશે, તું નાસતો નાસતો તારા અતીતના ગર્ભદ્વારે તારા દેહની દીવાલોમાં બંદી બની તારા પોતાના આર્તનાદથી છળી ઊઠશે, તારાં ગાત્રો કોહવાઈ જશે, નર્કકીટની જેમ એક જ જન્મમાં તું અસંખ્ય વાર મરશે, અને મૃત્યુ પામ્યા વિના કોટિ કોટિ જન્મોનો ભાર ભોગવશે.

|કોણ! કોણ? કોણ? મને મારી નિર્દોષ માતાના ગર્ભમાં પૂરે છે, કોણ મારા પિતાને રાજદ્વારે ધકેલે છે. કોણ મારા હાથમાં શસ્ત્રો મૂકી સંહાર સૂચવે છે, કોણ મારા પિતાના સ્નેહપાત્ર પાંડવોને નિર્વંશ કરવાની દુર્ભાવના મારા મનમાં ગોપવે છે?

|દ્રૌપદીઃ  
|દ્રૌપદીઃ  
|ના-ના ધનંજય ક્ષમા કરો, અશ્વત્થામાનો વધ કરશો નહિ. મારા સર્વપુત્રોના પાતકી સંહારકનો વધ કરશો નહિ, પુત્રોના સંહારથી ભોગવેલી પીડા હું જાણું છું, અન્ય કોઈ માતાને પોતાના પુત્રથી વંચિત કરશો નહિ. (કાક-કોલાહલ)

|નિર્વંશ કરીશ, દર્ભબાણથી ઉત્તરાના ગર્ભના ભ્રૂણનો નાશ કરીશ, (અદૃશ્ય દર્ભ ઉપાડી તીરની જેમ તાકી) જાઓ, નાશ કરો પાપીઓનો વંશધારક સૂર્યનો પ્રકાશ પામો તેની પૂર્વ યમનું શરણ સ્વીકારો, જાઓ પૃથિવી પરથી કપટલીલાનો અવશેષ તમારી સાથે લઈ સંચરો, જાઓ, અલોપ થઈ જાઓ, ભસ્મીભૂત થાઓ, વાયુ બની જાઓ, જાઓ કાયરોના નિર્વીર્ય સંતાન, જગતનો ભાર ઉતારો.

|કૃષ્ણઃ  
|કૃષ્ણઃ  
|સૃષ્ટિનું કોઈ પ્રાણી તારો શબ્દ સાંભળી શકશે નહિ, તારો સ્વર વાયુ વહેશે નહિ, તારી દૃષ્ટિ પ્રકાશ સહેશે નહિ.

26,604

edits