26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
(અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.) | (અંધકાર, નેપથ્યમાંથી હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલ્લુકનો અવાજ, કા-કા-કા-કા એની ચરમ સીમાએ પહોંચી શબ્દમાત્રથી રંગમંચનો રિક્ત અંધકાર કરી દે છે.) | ||
{{Ps | {{Ps | ||
|નેપથ્યમાંથી અવાજઃ | |નેપથ્યમાંથી અવાજઃ | ||
|અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ | |અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા… દુર્યોધનાવર્તિની… સોતીર્ણા ખલુ પાણ્ડવૈ રણનદી કૈવતીંકઃ કેશવઃ | ||
}} | |||
{{Ps | |||
(સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ) | (સ્તબ્ધ બનેલો કાગડાઓનો અવાજ ફરી ખટાક ચાલુ થાય છે. દૂરદૂરથી ‘અશ્વત્થામા’નો શ્લોક ચાલુ રહે છે. અંધકારમાં એક કિરણ આવે છે, એ કિરણ જાણે શ્રીકૃષ્ણની શાપવાણી ઉચ્ચારે છેઃ) | ||
{{Ps | |||
|કૃષ્ણઃ | |કૃષ્ણઃ | ||
|તારાં અગણિત જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું શતસહસ્ર વર્ષો સુધી પૃથિવી પરનાં દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન, એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, હતભાગ્ય માનવસૃષ્ટિમાં એક પ્રહર માટે પણ તું સ્થાન પ્રાપ્ત કરી શકશે નહિ. તારા દેહમાંની રક્તપિત્તની દુર્ગન્ધથી તું જ્યાં હશે ત્યાં તારી આસપાસ નરકનું વાતાવરણ સાથે લઈને જશે, મનુષ્યમાત્રની સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિ તારા આત્માને આજન્મ પીડતી રહેશે… | |તારાં અગણિત જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું શતસહસ્ર વર્ષો સુધી પૃથિવી પરનાં દુર્ભેદ્ય વનોમાં સંગીહીન, વાણીવિહીન, એકાકી નિર્માલ્ય પર્ણની જેમ વાયુમાં ફેંકાતો રહેશે, હતભાગ્ય માનવસૃષ્ટિમાં એક પ્રહર માટે પણ તું સ્થાન પ્રાપ્ત કરી શકશે નહિ. તારા દેહમાંની રક્તપિત્તની દુર્ગન્ધથી તું જ્યાં હશે ત્યાં તારી આસપાસ નરકનું વાતાવરણ સાથે લઈને જશે, મનુષ્યમાત્રની સર્વ આધિ-વ્યાધિ-ઉપાધિ તારા આત્માને આજન્મ પીડતી રહેશે… | ||
Line 14: | Line 17: | ||
(રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ) | (રંગમંચ ઉપર અશ્વત્થામા દેખાય છે. મહારથી, પ્રતાપી પરાક્રમી યોદ્ધો અશ્વત્થામા, શાપિત અશ્વત્થામા, એમ જ બેઠો છે, સ્મરે છેઃ) | ||
}} | }} | ||
{{Ps | |||
|અનેક યોદ્ધાઓઃ | |અનેક યોદ્ધાઓઃ | ||
|દ્રોણાચાર્યનો વધ થયો છે, ઓ બ્રહ્મપુત્ર અશ્વત્થામા, તારા પિતાની પાણ્ડવોએ છળથી હત્યા કરી છે. | |દ્રોણાચાર્યનો વધ થયો છે, ઓ બ્રહ્મપુત્ર અશ્વત્થામા, તારા પિતાની પાણ્ડવોએ છળથી હત્યા કરી છે. | ||
Line 30: | Line 34: | ||
|(હાથમાં દૂધનું પાત્ર છે.) લે પુત્ર, તારો દરિદ્ર પિતા તને દુગ્ધ-પાન કરાવવા આવ્યો છે. | |(હાથમાં દૂધનું પાત્ર છે.) લે પુત્ર, તારો દરિદ્ર પિતા તને દુગ્ધ-પાન કરાવવા આવ્યો છે. | ||
}} | }} | ||
(અનેક સૈનિકો આગ-આગ કરતા નાસભાગ કરે છે.) | (અનેક સૈનિકો આગ-આગ કરતા નાસભાગ કરે છે.) | ||
{{Ps | {{Ps | ||
Line 66: | Line 69: | ||
|એ જ ક્ષણથી આપે દ્રુપદના સમકક્ષ બનવાના શપથ લીધા, પિતા, બ્રાહ્મણોચિત ક્ષમાધર્મનું વિસ્મરણ કરી કલિના પ્રથમ ચરણનું આપે આહ્વાન કર્યું. | |એ જ ક્ષણથી આપે દ્રુપદના સમકક્ષ બનવાના શપથ લીધા, પિતા, બ્રાહ્મણોચિત ક્ષમાધર્મનું વિસ્મરણ કરી કલિના પ્રથમ ચરણનું આપે આહ્વાન કર્યું. | ||
}} | }} | ||
* | |||
{{Ps | {{Ps | ||
|દ્રો.: | |દ્રો.: | ||
|જેનો શબ્દ શતસહસ્ર અશ્વોના નાદ જેવો પ્રચંડ છે, જેની ગતિ દશે દિશાઓમાં દોડતા અશ્વ જેવી અતુલ્ય છે. જેનું દેહબળ અશ્વોના સ્નાયુઓમાં સંચિત પાશવી ઊર્જાની સમકક્ષ છે, એવા આ શિશુનું અભિધાન હું ‘અશ્વત્થામા’ કરું છું. | |જેનો શબ્દ શતસહસ્ર અશ્વોના નાદ જેવો પ્રચંડ છે, જેની ગતિ દશે દિશાઓમાં દોડતા અશ્વ જેવી અતુલ્ય છે. જેનું દેહબળ અશ્વોના સ્નાયુઓમાં સંચિત પાશવી ઊર્જાની સમકક્ષ છે, એવા આ શિશુનું અભિધાન હું ‘અશ્વત્થામા’ કરું છું. | ||
Line 75: | Line 79: | ||
|જેની શિખામાં ભગવતી પ્રકૃતિદત્ત રત્ન જડાયેલું છે, જેનાં ચક્ષુઓમાં શત્રુઓને સ્વપ્નોમાં છળાવી મૂકે એવું તેજ છે, એવા આ શિશુને હું અમરત્વના વરદાનથી વિભૂષિત કરું છું. | |જેની શિખામાં ભગવતી પ્રકૃતિદત્ત રત્ન જડાયેલું છે, જેનાં ચક્ષુઓમાં શત્રુઓને સ્વપ્નોમાં છળાવી મૂકે એવું તેજ છે, એવા આ શિશુને હું અમરત્વના વરદાનથી વિભૂષિત કરું છું. | ||
}} | }} | ||
* | |||
{{Ps | {{Ps | ||
|અ.: | |અ.: | ||
|વૈર વૈર વૈર! મિથ્યાવચનથી મારા પિતાની નિઃશસ્ત્ર અવસ્થામાં હત્યા કરનાર પાપી પાણ્ડવોને આગામી સૂર્યોદયની પૂર્વે યમશરણ કરવાના શપથ લઉં છું. | |વૈર વૈર વૈર! મિથ્યાવચનથી મારા પિતાની નિઃશસ્ત્ર અવસ્થામાં હત્યા કરનાર પાપી પાણ્ડવોને આગામી સૂર્યોદયની પૂર્વે યમશરણ કરવાના શપથ લઉં છું. | ||
Line 118: | Line 123: | ||
વિધિસરનું યુદ્ધ તો સમકક્ષ યોદ્ધાઓમાં શોભે, કૃતવર્મા, પાણ્ડવોને તો નિરસ્ત્ર શત્રુઓના ક્રૂર સંહારનું વ્યસન છે, પાણ્ડવોનું મૃત્યુ પણ નિરસ્ત્ર હોય ત્યારે જ પાણ્ડવોચિત ગણાય, ઊઠો, ઊઠો, મારી સાથે ચાલો પૃથિવીનો ભાર આપણે ઉતારવાનો છે. આગ લગાડી દો, પાણ્ડવોના શિબિરને ભસ્મીભૂત કરી મૂકો, રણદેવતાને કાયરોના પ્રાણની આહુતિ આપો. | વિધિસરનું યુદ્ધ તો સમકક્ષ યોદ્ધાઓમાં શોભે, કૃતવર્મા, પાણ્ડવોને તો નિરસ્ત્ર શત્રુઓના ક્રૂર સંહારનું વ્યસન છે, પાણ્ડવોનું મૃત્યુ પણ નિરસ્ત્ર હોય ત્યારે જ પાણ્ડવોચિત ગણાય, ઊઠો, ઊઠો, મારી સાથે ચાલો પૃથિવીનો ભાર આપણે ઉતારવાનો છે. આગ લગાડી દો, પાણ્ડવોના શિબિરને ભસ્મીભૂત કરી મૂકો, રણદેવતાને કાયરોના પ્રાણની આહુતિ આપો. | ||
}} | }} | ||
* | |||
{{Ps | {{Ps | ||
|ઉત્તરાઃ | |ઉત્તરાઃ | ||
|રક્ષા કરો, રક્ષા કરો, ભગવાન અશ્વત્થામાની મંત્રિશક્તિથી પ્રચંડવેગથી ધસી આવતું એક દર્ભબાણ હું જોઉં છું, મારા ઉદરમાં સુપ્ત અવિકલ ભ્રૂણ, આર્યપુત્રનું સંતાન, પાણ્ડવોનો અંતિમવંશધારક જન્મ પામે તે પહેલાં ક્ષણ બે ક્ષણમાં નષ્ટ થઈ જશે, કેશવ! રક્ષા કરો રક્ષા કરો… | |રક્ષા કરો, રક્ષા કરો, ભગવાન અશ્વત્થામાની મંત્રિશક્તિથી પ્રચંડવેગથી ધસી આવતું એક દર્ભબાણ હું જોઉં છું, મારા ઉદરમાં સુપ્ત અવિકલ ભ્રૂણ, આર્યપુત્રનું સંતાન, પાણ્ડવોનો અંતિમવંશધારક જન્મ પામે તે પહેલાં ક્ષણ બે ક્ષણમાં નષ્ટ થઈ જશે, કેશવ! રક્ષા કરો રક્ષા કરો… |
edits